SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨ જુ ઉદ્દેશક-૧] ૧ માસિક ભિક્ષુપ્રતિમા ૨ દ્વિમાસિક ૩ ત્રિમાસિક ૪ ચતુર્માસિક ૫ ૫'ચમાસિક ,, 12 ?? "" ૬ છ માસિક "" છ સમાસિક ભિક્ષુ પ્રતિમા ૮ પ્રથમ સાત રાત્રિ દિવસની ભિક્ષુપ્રતિમા ૯ ખીજી સાત રાત્રિ દિવસની ૧૦ ત્રીજી સાત રાત્રિ દિવસની ૧૧ ચેાથી સાત રાત્રિ દિવસની ૧૨ પાંચમી સાત રાત્રિ દિવસની 77 33 "" "" એ પ્રમાણે ખાર ઉપરાંત–એક રાત્રિ દિવસને આરાધી આ પછી તેમણે ગુણુરત્ન સ ંવત્સર નામને તપ કર્યાં આ તપ આમ કર્યાં : પહેલે મહિને નિરંતર ઉપવાસ, દિવસે સૂર્યની સામે નજર માંડી જ્યાં તડકે આવતા હેાય, એવી જગ્યામા ઉભડક બેસી રહેવુ' અને રાત્રે કઈ પણ વસ્ત્ર એઠ્યા કે પહેર્યા વિના વીરાસને બેસી રહેવું. [૧૨૭ ખીજા મહિને બબ્બે ઉપવાસ ને ઉપર પ્રમાણે વિધિ ત્રીજા મહિને ત્રણ ત્રણ ઉપવાસ ને ચેાથા મહિને ચાર ચાર ઉપવાસ ને ' 15 . F
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy