SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨જુ ઉદ્દેશક-૧ [૧રપ, નરયિક ભવેને પામે છે. મરક, તિર્યચ, મનુષ્ય ને દેવગતિ રૂપ–ચાર ગતિવાળા સંસારમાં રખડે છે. સંસારને વધારે છેઃ ૨ પંડિત મરણ–' ' .. . ' પંડિત મરણ બે પ્રકારનું છે. (૧) પાદપપગમન (ઝાડની માફીક સ્થિર રહીને મરવું) (૨) ભક્ત પ્રત્યાખ્યાન. (ખાનપાનના ત્યાગપૂર્વક મરવું ) ૧ પાદપેપગમન બે પ્રકારનું છેઃ (૧) નિહરિમ (જે મરનારનું મડદ બહાર કાઢી સરવામાં આવે, તે મરણ નિહરિમ કહેવાય) (૨) અનિહરિમ (તેનાથી ઉલટું) આ બન્ને પ્રકારનું પાદપપગમન મરણ પ્રતિકર્મ વિનાનું જ છે. ૨ ભક્ત પ્રત્યાખ્યાન–તે પણ બે પ્રકારનું છે. નિહરમ અને અનિહરિમ. આ બન્ને પ્રકારનું ભક્ત પ્રત્યાખ્યાન મરણ પ્રતિકર્મવાળુ છે આ બન્ને પ્રકારનાં પંડિત મરણે મરતે જીવ નરયિકના અનંત ભવને પામતે નથી. યાવત્ સંસારને ઘટાડે છે. મહાવીર સ્વામીનું આ વર્ણન સાંભળી કાત્યાયન ગોત્રીય &દક પરિવ્રાજક બંધ પામ્યું અને તેણે ભગવાનને વાંદી. વિશેષ ધર્મ સાંભળવાની જિજ્ઞાસા પ્રકટ કરી, ભગવાને તેને. અને સભાને ધર્મ સંભળાવ્યું. - ભગવાનને ઉપદેશ સાંભળી એ વધારે પ્રતિબંધ પામ્યું. તેણે પ્રાર્થના કરી કે–“ભગવન્! નિન્ય પ્રવચનમાં હું
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy