________________
૧૨૪]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ અનંત અગુરુ લઘુપર્યવરૂપ છે. તેને અંત નથી. ૫ જીવ સંબધી
અર્થાત્ જીવ કેવી રીતે મારે તે તેને સંસાર વધે ને ઘટે ?
મરણના બે પ્રકાર છે. ૧ બાલમરણ ૨ પંડિત મરણ બાલમરણ બાર ભેદ છે –
૧ બાઉન્મરણ-તફડતા તરફડતા મરવું. ૨ વશામરણ–પરાધીનતા પૂર્વક રીબાઈને મરવું,
૩ અંત શલ્યમરણ–શરીરમાં કંઈ શસ્ત્રાદિના પ્રવેશથી મરવું અથવા સમાગથી ભ્રષ્ટ થઈને મરવું.
૪ તભવમરણ–મનુષ્યમાથી મરીને ફરી પણ મનુષ્ય થવું. ', - ૫ પહાડથી પડીને મરવું.
૬ ઝાડથી પડીને મરવું. ૭ પાણીમાં ડૂબીને મરવું. ૮ અગ્નિમાં પેસીને મરવુ. ૯ ઝેર ખાઈને મરવું. ૧૦ શસ્ત્રવડે મરવું. ૧૧ ગળે ફાંસો ખાઈને મરવું.
૧૨ ગિધ વગેરે જંગલી જાનવરોના ખાવાથી મરવું. કે આ બાર પ્રકારના બાલ મરણથી મરતે જીવ અનંતવાર