________________
શતક–૨નું ઉદ્દેશક–૧]
[૧૨૩ અવગાઢ છે, તેને અંત પણ છે. કાળથી જીવ–કોઈ દિવસ નહોતે, નથી ને નહીં હશે એમ
નહીં, પણ છે જ, નિત્ય છે, તેને અંત નથી. ભાવથી જીવ-અનંતજ્ઞાન પર્યાયરૂપ, અનંત દર્શન પર્યાયરૂપ,
અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે. તેને અંત નથી. ૩ સિદ્ધિ સંબંધી દ્રવ્યથી સિદ્ધિ-એક છે, અંતવાળી છે. ક્ષેત્રથી સિદ્ધિલંબાઈ-પહોળાઈ પીસ્તાલીસ લાખ જનની,
તેને પરિધિ એક ફોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર, બસને ઓગણપચાસ એજન કરતાં કંઈક વિશેષ છે. તેને
અંત છેડે છે. કાળથી સિદ્ધિ-નહોતી, નથી કે નહિં હશે એમ નહિં હતી,
છે ને રહેશે જ અંત વિનાની છે. ભાવથી સિદ્ધિ-ભાવકની માફક છે. સિદ્ધો સંબંધી દ્રવ્યથી-એક છે, અતવાળા છે. ક્ષેત્રથી–અસંખ્ય પ્રદેશવાળા છે. અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે..
તેને અંત પણ છે. કાળથી–આદિવાળા છે ને અંતવિનાના છે. ભાવથી--અનંતજ્ઞાન પર્યવરૂપ, અનંતદર્શન પર્યવરૂપ છે,