________________
શતક-૨ જુ` ઉદ્દેશક-૧]
[૧૧૯
હતી. આ નગરીમાં કાત્યાયન ગેાત્રને ગઈ ભાલ નામના પરિવ્રાજકના શિષ્ય સ્ક‘દક નામના પરિવ્રાજક તાપસ રહેતા હતા.
આ સ્કંદક ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથવ ણુવેદ, ઈતિહાસ અને પુરાણ, તેમ નિઘંટુના પણ સંપૂર્ણ જાણકાર હતા. કાપિલીય શાસ્ત્રાના વિશારદ હતા. ગણિત, શિક્ષા, આચાર, વ્યાકરણુ, છંદ, વ્યુત્પત્તિ અને જ્યાતિષ વગેરે બીજા ઘણાં બ્રાહ્મણ તેમજ પરિવ્રાજક સંબધી નીતિ અને દર્શીન શાસ્ત્રામાં નિપુણ હતા.
આ શ્રાવસ્તી નગરીમાં પિંગલ નામને નિગ્રંથ હતા. આ પિ'ગલે એક વખત સ્કંદકની પાસે જઈને આક્ષેપપૂર્વક કહ્યુ કે હું પિંગલ ! ખેલ (૧) લેાક, જીવ, સિદ્ધિ, સિદ્ધો, એ અતવાળા છે કે અંત વિનાના ?
cr
(૨) જીવ કેવી રીતે મરે તે તેને ' સ'સાર વધે અને ઘટે ?” સ્કક આ પ્રશ્નો સાંભળી વિચારમાં પડી ગયા. તે મનમાં ને મનમાં શંકા, કાંક્ષા યુક્ત થઈને અવિશ્ર્વાસુ અન્યા. કાંઈ ઉત્તર ન આપી શકયેા. એટલે પિંગલક સાધુએ ફરીથી પૂછ્યુ’–એમ એ-ત્રણવાર પૂછ્યું, પણ સ્કંદક કઈ પણ જવામ આપી શકયા નહીં. હું જે ઉત્તર આપુ' તે ઠીક હશે કે કેમ ? આને જવાબ મને કેમ આવડે ? હું જવાષ આપીશ, તેથી સ્તામાને પ્રતીતિ થશે કે કેમ? એમ મનમાં ને મનમાં શંકા, કાંક્ષા ને અવિશ્વાસ કરતા જ રહ્યો.
:
આ વખતે સ્કક તાપસ અનેક લોકોના મુખથી સાભળે છે. કે—કૃત ગલા નગરીની ખહાર, છત્રપલાશક ચૈત્યમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યાં છે. તેને થયું કે હું તેમની પાસે