________________
૧૧૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આવી જ રીતે નારકીના જીનું પણ સમજવું. તેઓ ચાવત્ એ દિશાઓમાંથી બહારના ને અંદરના શ્વાસ અને નિશ્વાસનાં આણુઓને મેળવે છે.
છે અને એકેન્દ્રિ, જે તેઓને કંઈ બાધક અડચણ ન હોય, તે તેઓ બધી–છએ દિશાઓથી શ્વાસ અને નિઃશ્વાસનાં અણુઓ મેળવે છે. અને જે કંઈ અડચણ હોય તે કઈવાર ત્રણ દિશાથી, કેઈવાર ચાર, અને કોઈવાર પાંચ દિશાઓમાંથી અશુઓ મેળવે છે.
જે એકેન્દ્રિયાદિ જી કાકાશના અંતમાં રહેલા છે, માટે અલકાકાશ ને વ્યાઘાત હેવાથી ત્રણ દિશાના શ્વાસ પરમાણુઓ તેઓ મેળવી શકતા નથી.
વાયુકાયના શ્વાસોચ્છવાસ
‘વાયુકાયના જી વાયુકાને જ અંદરના ને બહારના Aવાસમાં લે છે ને મૂકે છે. એ વાયુકાય અનેક લાખ વાર મરીને બીજે જઈને પાછે ત્યાં જ ઉત્પન્ન થાય છે. આ વાયુકાયના જી પિતાની જાતિ કે પરજાતિનાજી સાથે અથડાયાથી મરણ પામે છે. પણ અથડાયા વિના મરે નહીં. વાયુકાયના જીવ મરીને કથંચિત્ શરીરવાળા થઈને કથંચિત શરીર વિનાના થઈને જાય છે. અર્થાત્ વાયુકાયને ચાર શરીર કહ્યાં છે. ઔદારિક, વૈકિય, તેજસ અને કાર્મણ તેમાં ઔદારિક અને વાકય શરીરને છેડીને જાય છે. તે શરીર વિનાને અને તેજસુ અને કાશ્મણ શરીર લઈને જાય છે. માટે શરીરવાળે કહેવાય.