________________
શતક-૨
ઉદ્દેશક-૧
• જનમ પ્રમુધર્મા
પૃથ્વીકાયાદિના શ્વાસોચ્છવાસ
કિબીજાયાદિ
આ ઉદ્દેશકમાં પૃથ્વીકાયાદિ જીના શ્વાસેપ્શવાસ, એ શ્વાસોશ્વાસમાં લેવાતા દ્રવ્ય, નરયિકેના શ્વાસેવાસ, વાયુકાયના જીવોના શ્વાસોચ્છવાસ, મૃતાદી અર્થાત્ પ્રાસુભેજી નિગ્રંથ-અણગાર પુનઃ મનુષ્યપણું કેમ પામે એ વગેરે બાબતે આપવા સાથે સ્કંદક નામના પરિવાજનું આખું જીવનવૃત્તાન્ત આપવામાં આવ્યું છે. સારાંશ આ છે –
બે ઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચૌરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીને તે શ્વાસે શ્વાસ લેતા જોવાય છે, પરંતુ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જ શ્વાસે શ્વાસ લે છે અને મૂકે છે કે કેમ? આ મુખ્ય બાબત છે. ભગવાન મહાવીર કહે છે કેપૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવે પણ બહારના અને અંદરના ઉછુવાસને લે છે અને અંદરના તથા બહારના નિઃશ્વાસને મૂકે છે. તે જ દ્રવ્યથી અનંત પ્રદેશવાળા, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશમાં રહેલા, કાળથી કેઈપણ જાતની સ્થિતિવાળાં (એક પળ કે બે પળ રહેનારાં વગેરે) અને ભાવથી વર્ણ—ગંધ-રસ– સ્પર્શવાળાં દ્રવ્યને બહારના ને અદરના શ્વાસમાં લે છે. અને તેવાજ કાને બહારના ને અંદરના નિ:શ્વાસમાં મૂકે છે. આ જ યાવત્ પાંચ દિશાઓથી શ્વાસ અને નિઃશ્વાસનાં અણુઓ મેળવે છે.
દર પ્રદેશવાળીવાળા