________________
૧૧૨
ભગવતીસૂત્ર સારસંગ્રહ ભાષા વિચાર અન્ય ઃ બેલવાના સમય પૂર્વની ભાષા તે ભાષા છે બેલવા
સમયની ભાષા તે અભાષા છે. અને બોલવાના સમય
પછીની ભાષા બેલાયેલી છે–તે ભાષા છે. મહાવીર ઃ બેલવા પૂર્વની ભાષા અભાષા છે. બેલાતી ભાષા
તે ભાષા છે. છેલ્યા પછીની બેલાયેલી ભાષા તે અભાષા છે. અન્ય : બોલ્યા પૂર્વની ભાષા તે ભાષા, બેલાતી ભાષા તે
અભાષા, અને બોલવા પછીની–બેલાએલી ભાષા તે • ભાષા છે, તે શું તે બોલતા પુરુષની ભાષા છે કે • અણુબોલતા પુરુષની ?
ઉત્તર-અણબેલતા પુરુષની તે ભાષા છે. બેલતા પુરુષની નથી. મહાવીર : પૂર્વની ભાષા તે અભાષા છે. બેલાતી ભાષા તે
ભાષા છે. અને છેલ્યા પછીની–બેલાએલી ભાષા અભાષા છે. તે શું તે બેલતા પુરુષની ભાષા છે કે અણબોલતા પુરુષની?
ઉત્તર–તે બોલતા પુરુષની ભાષા છે અણબેલતા
-
પુરુષ નહિં.
અન્ય : અકૃત્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુખ છે અને અકિયમાણ
કૃત દુ:ખ છે તેને નહિં કરીને પ્રાણો, ભૂત, છે છે અને સર વેદનાને વેદે છે–અનુભવે છે. મહાવીર · કૃત્ય દુખ છે, સ્પૃશ્ય દુખ છે, ક્રિયામાણ કૃત : - દુઃખ છે. તેને નહિં કરીને, તેને નહિં કરીને પ્રાણે.
ભૂત, જી અને સર વેદનાને વેદે છે, અનુભવે છે.