________________
શતક-૧ લું ઉદ્દેશક-૧૦]
[૧૧૧
મહાવીર : ત્રણ પરમાણુ પુદ્ગલ ચાંટી જાય છે. કારણ ત્રણ પરમાણુ પુદ્ગલમાં ચિકાશ છે. તેના બે ભાગ કરીએ તે એક તરફ એક અને એક તરફ એ પ્રદેશવાળા સ્કંધ આવે. ત્રણ ભાગ કરીએ તા એક એક આવે. ત્રણ પરમાણુના બે ભાગ કરતા દોઢ દોઢ પરમાણુ આવે. એમ જ્યારે સ્વીકારવામાં આવ્યું તે પછી એ દોઢ પરમાણુ ચિકાશ વિના કેમ રહી શકયા? અને જો દાઢ પરમાણુ એક ખીજાને મળીને રહી શકે છે– ચેાંટી શકે છે, તે પછી એ કેમ ન મળી શકે ? વળી એ પણ સમજવાનુ` છે કે પરમાણુ એક એવી સૂક્ષ્મ ચીજ છે કે—એક પરમાણુના ભાગ થઈ શકેજ નહિ. અન્ય : પાંચ પરમાણુ પુદ્ગલે પરસ્પરચાંટી જાય છે. ચાંટ્યા પછી ક ધરૂપે બની જાય છે, તે સ્કંધ અશાશ્વત છે હુમેશા સારી રીતે ઉપચય અપચય પામે છે.
મહાવીર . અન્ય મતના કહેવા પ્રમાણે જો તે પાંચ પરમચ્છુના સ્કંધ શાશ્વત છે, તેા પછી ઉપચય-અપચય કેમ થઈ શકે? ત્યારે કહેવુ જોઈએ તે અશાશ્વત છે.
જ્યારે પર્યાયરૂપે તેમા ઉત્પાદ અને નાશ બનતા જ રહે છે. વ્યવહાર નયે જૅમ ખાલકનુ ખાલવ અશાશ્વત છે તેમ નિશ્ચય નયે ખલત્વ (અસ યી જીવન) પણ અશાશ્વત છે જે પરિસ્થિતિવશ બદલાતા રહે છે
વ્યવહારનયે પડિત એટલે શાસ્રાના જ્ઞાતા છે અને નિશ્ચયનયે સયમી જીવ પડિત છે સયમી સાધુ ભલે અષ્ટ પ્રવચન માતાને જાણકાર હશે તેથી એ પડિત છે. પણ યમ–નિયમ અને પ્રત્યાખ્યાન વિનાના ગમે તેવા મોટા શાસ્ત્રજ્ઞાતા પણ પડિત નથી