________________
શતક–૧લું ઉદ્દેશક-૧૦]
[૧૧૩
નટ-ટીકાકારે યાણ, ભૂત, જીવ, સર્વના ભેદે આમ બતાવ્યા છે - '; . . અને . * * * * * * . બે, ત્રણ, ચાર ઈંદ્રિયવાળા જી પણ કહેવાય છે!
વૃક્ષે–ભૂત કહેવાય. . . . . . : - પાંચ ઈન્દ્રિયવાળા જીવો કહેવાય. ' .
પૃથ્વી વગેરેના જ સ કહેવાય.. .' '.” ક્રિયા - હવે બીજા મતવાળાએ માનેલ કિયા સંબંધી પ્રશ્ન છેઅર્થાત એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે– પથિકી અને સાપરાયિકી. ભગવાન આ વાતનો ઈન્કાર કરે છે. એક જીવ પથિકી અને ચાંપરાયિકી એમ બે કિયા ન કરે. બેમાંથી કઈ પણ એક ક્રિયા કરે. • -
અહિં ઈપથિકી અને સાંપરાયિકા કિયા શી છે, તે જોઈએ ઈર્યા એટલે જવું અને પથ એટલે માર્ગ. અર્થાત્ જે જવાનો માર્ગ તે ઈર્યાપથ કહેવાય તેમાં થયેલી જે કિયા તે ઈપથિકી ક્રિયા અર્થાતુ-માત્ર શરીરના વ્યાપારથી થતાં કર્મબંધ.” -
હવે જેનાવડે પ્રાણી સંસારમાં ભમે તે સંપરાય–અર્થાત કષાય કહેવાય. તે કષાયથી જે ક્રિયા થાય, તે સાંપરાયિકી– અર્થાત્ કષાયથી થતે કર્મબંધ.
હવે વિચારવાનું તે એ છે કે ઈરિયાપથિકી ક્રિયાને કારણ અકષાય છે. કષાય વિનાની સ્થિતિ છે. અને સાંપરાયિકી કિયાનું કારણ કષાયવાળી સ્થિતિ છે. માટે આ બંને પરસ્પર વિરુદ્ધકિયાની ઉત્પત્તિ એક જ કાળે એક જીવમાં કેમ હોઈ શકે ? કારણ કે તે બને ક્રિયા પરસ્પર વિરુદ્ધ છે. (એક