________________
શતક–૧ લું ઉદ્દેશક–૧૦]
[૧૦૯ અન્ય ? ચાલતું તે ચાલ્યું ન કહેવાય, યાવતુ નિર્જરાતું તે
નિરાયું ન કહેવાય મહાવીર ચાલતું તે ચાલ્યું કહેવાય, નિર્જરાતું તે નિર્જ.
રાયુ કહેવાય. અન્ય બે પરમાણુ પુદ્ગલે એક એકને ચૂંટી શકતા નથી
કારણકે તેમાં ચિકાશ નથી.
વિશેષ પ્રકારે નિદા કરવી, ગુર સાક્ષિએ એ પાપોની નિદા અને ગહ કરનાર સાધક પાપોથી પાપકર્મોથી મુક્ત બનશે
આધાકર્મથી એકલી ગોચરી જ લેવાની નથી પણ સાધુને આશ્રીને ગમે તે ફળ-શાક આદિ નિર્જીવ કરાય–અચિત્ત કરાય, સચિત્ત વસ્તુને પકાવાય, સાધુ મહારાજને માટે જ મકાન નિર્માણ કરવું તથા અમુક સાઈઝન –પનાનુ કાપડ બનાવવુ , તે બધા આધા કર્મ છે અર્થાત સાધુને માટે જ ગમે તે વસ્તુ તૈયાર કરવી, જેમા આર ભ રહેલે હોય છે, તે બધા આધાકર્મ કહેવાય છે. આવા પ્રકારના પિતાના માટે જ ખાસ તૈયાર કરેલા અથવા કરાવેલા પદાર્થોમાં મસ્ત બનેલો સાધુ ધીમે ધીમે સમિતિ તથા ગુમિ ધર્મને ભૂલી જાય છે તથા પૃથ્વીકાયિકાદિ અને આગળ વધીને ત્રસકાયની રક્ષામાં પણ બે-ધ્યાન રહે છે. આમ થતા વ્ય સ યમી વાર વાર સાતે પ્રકારના કર્મોને બાધે છે, તીવ્ર બાધે છે, અને ભાવસ યમથી. ભ્રષ્ટ થઈને અને તે સંસાર વધારી મૂકે છે
જ્યારે આધા કર્મને ત્યાગ કરનાર સાધક બાધેલા કર્મોને પણ ઢીલા કરતા જાય છે યાવત્ મોહ્ન ભણી આગળ વધે છે . કેમકે આત્મ કલ્યાણમા તત્પર સાધક પોતાના જીવનમાં કઈ પણ. જાતનાં શાક માટે, ફળ માટે, પેશીયલ “ચા” માટે, ઓસામણ,