________________
૧૦૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
પરમાણુ સ્વભાવ
કે બેલ્યા છે. વળી એમણે પરમાણમાણુનું સ્વરૂપ
આ પ્રકરણમાં “ચલમાન ચલિના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા પછી અન્ય મતાવલંબીએ બતાવેલ પરમાગુનું સ્વરૂપ આપી મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પરમાણુનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વળી ભાષા કઈ? બોલ્યા પહેલાની, બેલાતી કે બેલ્યા પછીની? તે બતાવવામાં આવ્યું છે. તેમજ એક જીવ એક સમયે બે કિયા કરે કે કેમ? કેટલા કાળ સુધી નરકમાં જીવ ઉત્પન્ન ન થાય, એ વગેરે આપી આ ઉદ્દેશાની સાથે આ શતકની પૂર્ણાહુતિ કરવામા આવી છે. સાર આ છેઃ
સંવર–પાંચે ઈન્દ્રિયોને તથા મનને સમિતિ તથા ગુપ્તિ નામના સ વર ધર્મમાં જોડવા માટે પ્રયત્નશીલ રહેવું છે !
વિવે–વિશેષ પ્રકારે જીવ–અછવ–પુણ્ય–પાપ–આશ્રવસવ-બંધ–નિર્જરા અને મોક્ષ, આ નવે તવોને જાણવા, શ્રદ્ધામાં
સ્થાપિત કરવા અને આચરણમાં લાવવા માટે જ પ્રયત્ન કરવો, તે વિવેક કહેવાય છે. આનાથી ત્યાગ કરવા ગ્ય–પદાર્થોને તથા ક્રિયાઓનો ત્યાગ કરાશે અને મન-વચન-કાયા અરિહ તદેવના ધર્મ પ્રત્યે સ યુક્ત થશે
દત્ત–શરીર અને ઈન્દ્રિયોનો વ્યુત્સર્ગ કરે એટલે કે કાયાની માયા છોડીને મન-વચન તથા શરીરને ઘડી અડધી ઘડી માટે ધ્યાન તથા જાપમાં જોડો, જેનાથી અનાદિકાલીન શરીર ઉમર મેહ ઓછો થશે
નિદ્રા અને વાર્તા “ર = જિલ્લમિ” શુ સંયમ પહોઈ શકશે ? આના જવાબમાં કહ્યું કે-થયેલા પાપોની નિદા કરવી,