________________
શતક-૧ હું ઉદ્દેશક-૯]
[૧૦૭
આથી ઉલટુ· પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતા શ્રમણ નિગ્રંથ આયુષ્ય સિવાયની મજબૂત બધાએલી સાત કપ્રકૃતિએને પાચી કરે છે. (આયુષ્ય કર્મને કદાચિત્ ખાધે છે ને કદાચિત નથી ખધતા) અને તે સંસારને એળંગી જાય છે, કારણકે તે પેાતાના ધર્મને ઓળંગતા નથી. પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના જીવેાની દરકાર કરે છે.
પદાર્થીના સ્વભાવના સબધમા કહે છે કે અસ્થિર પદાર્થા નથી બદલાતા, અસ્થિર પદાથ ભાંગે છે, સ્થિર પદાર્થ નથી ભાંગતા, માળક શાશ્વત છે. ખાળકપણું અશાશ્વત છે, પડિત શાશ્વત છે, પ ́તિપણું. અશાશ્વત છે.
૮
નામના
મેં ૨૮ પાર્શ્વનાથ ભગવાનને શિષ્ય લાસ્યવેવિ પુત્ર અણગારે મહાવીરસ્વામીના શિષ્યાને પ્રશ્નો પૂછ્યા કે તમે નીચે મુજબના પદો અને પદાર્થો જાણતા નથી તેના જવાબમા મહાવીરના શ્રમણાએ આ પ્રમાણે કહ્યુ કે અમે એ પદાર્થાને આ પ્રમાણે જાણીએ છીએ.
સામચિ—દીક્ષા લીધી તે ક્ષણથી આયુષ્યના છેલ્લા ક્ષણ સુધી સમભાવે રહેવુ અને નવાં કર્મોને ઉપાર્જન કરવાં નહી; તે સામાયિક અને સામાયિકના અ છે
પ્રાણ્યાન- નવકારશી-પૈરુષી (પારસી)સાઢપારસી, ચવિહાર, ગ સી, મુસી આદિ પચ્ચકખાણાના નિયમ રાખવા જેથી. આશ્રવદ્વાર બંધ થાય સથાનયમ વિનાના ગમે તેવા જ્ઞાની હશે, તેા એ આશ્રવદાર બધ કરી શકે તેમ નથી
સંચમ——પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયના જીવે નુ રક્ષણ કરવુ, તેને સયમ કહેવાય છે