________________
૧૦૪
[ભગવતીસૂત્ર સારસંગ્રહ જીવ અને આયુષ્ય
કેઈ મતાનતરવાળા એમ માને છે કે–એક જીવ એક ' સમયે બે આયુષ્ય કરે છે. આ ભવનું આયુષ્ય કરે છે અને પરભવનું આયુષ્ય કરે છે.
ભગવાન મહાવીર ના પાડે છે. ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં તેઓ કહે છે કે હે ગૌતમ ! એક જીવ એક સમયે
-
અછા -એટલે આહાર પાણીના વિષયની અભિલાષા ઓછી રાખવી, જેથી રવાયાય અને આભ્યન્તર તપની પ્રાપ્તિ સુલભ બનશે તેમજ અનાદિકાળની આહાર - સંજ્ઞા મર્યાદામાં આવશે અન્યથા આના સદભાવમાં મૈથુન સ ના માટે દાર ઉઘાડા જ રહેવાના, અને એની હાજરીમાં પરિગ્રહ સંજ્ઞા જીવતી ડાકણની માર્ક તૈયાર છે પછી તે ભય સાથી તમારું આખુ એ જીવન આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં પૂર્ણ થશે * મૂ –એટલે કે ધર્મધ્યાન માટે સંગ્રહેલાં અને બીજા એને ધર્મધ્યાનમાં જોડવા માટે રાખેલા ધર્મોપકરણમાં આમિક જીવનને બરબાદ કરાવનારી મૂછ રાખવી નહી
દ્રિ-એટલે કે આહાર પાણ કરતી વખતે રસગારવામાં મસ્ત બનીને લેપટતા રાખવી નહી. - અપ્રતિવદ્ધતા-દીક્ષા લીધા પછી આપણા સ્વજનો પ્રત્યે કઈ પણ જાતને રા–સંબધ રાખ નહી
- ઉપર પ્રમાણેની પાસે વસ્તુઓ સયમને માટે તથા સંચમીને માટે પ્રશસ્ત છે. આનાથી જ ઝેધ–માન-માયા-લેભ ઓછાં થતાં જશે અને આપણે સંયમ શુક્રના તારાની જેમ પ્રતિસમયે દેદીપ્યમાન થશે