________________
શતક-૧ લું ઉદ્દેશક–૯]
[૧૦૩ ઉપર જે ગુરુ લઘુ આદિ બતાવેલ છે, તે ખરી રીતે તે નિશ્ચય-નયની અપેક્ષાએ સૌથી ભારે ને સૌથી હળવું કેઈ દ્રવ્ય નથી. વ્યવહારનયની અપેક્ષાએ સ્કૂલ-સ્ક ધમાં સૌથી ભારેપણું ને સૌથી હળવાપણું રહે છે. પણ બીજામાં તે નથી, અગુરુલઘુ અને ગુરુલઘુના સંબંધમાં નિશ્ચય–નયા કહે છે કે–જે દ્રવ્ય ચાર સ્પર્શવાળા હોય છે, અને જે દ્રવ્ય અરૂપી હોય છે, તે બધા અગુરુલઘુ છે. બાકીનાં આઠ સ્પર્શવાળા દ્રવ્યો ગુલઘુ છે.
હવે નિર્ચન્વેને માટે પ્રશસ્ત શું અને અપ્રશસ્ત શું ? તે સંબંધી કહે છે કે—
લાઘવ, ઓછી ઈચ્છા, અમૂચ્છ, અનાસક્તિ, અને અપ્રતિબદ્ધતા–તેમજ અક્રોધપણું, અમાનપણું, અપટપણું, અલભપણું, એ બધું નિને–શ્રમણને પ્રશસ્ત છે. વળી કાક્ષા મેહનીય ક્ષીણ થયા પછી શ્રમણ નિગ્રંથ સિદ્ધ થાય, સર્વ દુઃખોને નાશ કરે છે
'
ક, ર૭. મહાપુણ્યોદયે મળેલુ અને મેળવેલું ચારિત્ર પ્રતિ સમયે શુદ્ધ થતુ રહે તે માટે આ પ્રશ્નોત્તરી અત્યન્ત સ્પષ્ટ છે. ભાવસાયમ કેળવવાને માટે આત્મામાં શુદ્ધ વેશ્યા, સ્વાધ્યાયાબળ તથા તપબળની પૂર્ણ આવશ્યક્તા છે જેને લઈને આતરજીવનમા–
ત્રાધવિરા–એટલે સાયમની રક્ષા માટે સ્વીકારેલા વસ્ત્ર, પાત્ર, કામળી, રજોહરણ આ દ ઉપકરણોમા અલ્પતા લાવવાને આગ્રહ રાખો અથત ઉપાધિ જેટલી ઓછી હશે, તેટલી સંયમની માત્રા પણ શુદ્ધ બનશે, કષાયોની નિવૃત્તિ થશે અને ભાવ મન શુદ્ધ થશે.