________________
શતક—૧ હું ઉદ્દેશક—૯]
[૧૦૧
ષ્ટિ, દન, જ્ઞાન, અજ્ઞાન અને સંજ્ઞા-એ અગુરુલઘુ છે. મનયાગ, વચનયેાગ, સાકાર-ઉપયાગ, નિરાકાર ઉપયેગ, એ
અન્યધારૂપે કહેવી એ દ્વેષ છે. ગુણી માનવ પ્રત્યે પણ દોષારાપણુ કરવુ તે દ્વેષનુ ફળ છે. જેનાથી પરલેાક બગડયા વિના રહેતા નથી.
છદ્બીજા સાથે કલેશ કરવા માટે રાડા પાડવી, ખીજાતે ભાડવાની આદત રાખવી, વાયુદ્ધ કરવુ, પ્રેમ અને હાંસી (મશ્કરી) ચી ઉદ્ભવેલાં યુદ્ધ વૈર−ક કાસ અને જેર જેરથી બરાડા પાડીને અસમ જસ ભાષા મેાલવી વિરાધને ભડકાવવા માટે શબ્દમાં આક્રોશતા લાવવી અને જેની તેની સાથે વિવાદ કરવા આ બધા આરમાં લહે નામના પાપના કારણે થાય છે.
સ્વાસ્થાન-પારકાના અમદ્ દોષોને ઉઘાડા કરવા, બીજાને દૂષણ દેવું, સામાવાલાને દોષ નથી છતાં, પણ તેને દોષી જાહેર કરવા માટે હજારે પ્રકારે પ્રયત્ન કરવા, તે અભ્યાખ્યાન પાપના કારણે થાય છે
વૈરાચ-અર્થાત્ ખીજાની ચાડી ખાવી, પારકાના પ્રત્યક્ષ કે પરાક્ષ દોષો પણ ખીજાની આગળ જાહેર કરવા, પીઠ પાછળ બીજાના અવગુણા ખેાલવા, છેદન-ભેદન અર્થાત્ તોડવા ફોડવાની પ્રવૃત્તિ કરવી, આત્મિક જીવનમાં લુચ્ચાઇ (શતા) રાખવી તે બધા પૈશૂન્ય પાપના કારણે છે જેથી આપણા પ્રીયાત્મક સ્વભાવ પણ હેાસ પામે છે તથા પાકા સાથે મૈત્રીભાવ એ થતા જાય છે.
રતિ-ક્ષત્તિ-રાગ-દ્વેષને વશ થઇને એક પદાર્થ પ્રત્યે પ્રેમ રાખવા અને ખીજાના તિરસ્કાર કરવા. જેમ એક શાક લાવે, બીજી ન ભાવે, એક વસ્ત્ર ગમે ત્યારે ખીજું વસ્ત્ર ન ગમે. આ બધું આ પાપની લેશ્યાઓનુ પરિણામ છે.