________________
૧૦૦]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
કૃષ્ણલેશ્યા ગુરુલઘુ અને અગુરુલઘુ પણ છે. અર્થાત્ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ ગુરુલઘુ છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ અગુરુલઘુ છે. એ પ્રમાણે બધી લેશ્યાએ સમજવી,
સમીમે અક્કડ થને ઉભા રહેવુ, તથા પેાતાની પ્રકૃતિ (સ્વભાવ) તે ઉદ્દત બનાવવી, તે માન નામનું પાપ છે.
માયા-આત્માના વિચારમાં અશુદ્ધતા લાવવી તથા જીવનને વિસ ંવાદી બનાવવુ તે માયા નામના આઠમા પાપને આભારી છે.
હેમ-આત્મા જેનાથી અશુચિ એટલે અપવિત્ર–મલિન અને, આત્માના પરિણામેા ચંચલ બને, પોહાત્મક બને, તે લાભ કહેવાય છે. –મન, પાંચે ઇન્દ્રિયા, તથા શરીરને પસંદ પડે તેવા બેજન, પાન, વસ્ત્ર, સુગધ સ્પર્શીન, દન, શ્રવણ પ્રત્યે અત્યન્ત આસક્તિ તથા મેહ રાખવા તે રાગ કહેવાય છે
'
" दोषाः स्मरप्रभृतयो रागस्य परिचारकाः' અર્થાત્-કામેાપાસના, એટલે ખાનદાની તથા જ્ઞાનાપાસના વગેરેથી વિરુદ્ધ ચેષ્ટા કરવી અને સ્ત્રી પુરુષે પરસ્પર અધમવૃત્તિઓ રાખવી તે બધુ રાગ નામના પાપને આભારી છે.
39
દ્વેષ-રાગ-દ્વેષ બન્ને લંગોટિયા મિત્ર છે જ્યા એક વસ્તુ ઉપર રાગ થશે ત્યારે ખીન્ન પદાર્થ પ્રત્યે દ્વેષ થયા વિના રહેશે નહિ. રાગ પ્રીત્યાત્મક છે ત્યારે દ્રેષ અપ્રીત્યાત્મક છે. આને લઈને આત્મા તથા મને ઘણા જ મલિન થાય છે . દ્રવ્ય રાગની દવા હાય છે ત્યારે આત્માના ભાવ ગગ જેવા રા—દેની દવા હાતી નથી. હાથ, પગ, મુખ અને નેત્રની મુલિનાત્મક ચેષ્ટાઓ આનાથી ઉદ્ભવે છે. તથા વિશુદ્ધતર અનેલા આત્માને પણ અશુદ્ધ-અશુદ્ધંતર તથા અશુદ્ધતમ બનાવનાર દેશ છે. માસ વશ થને અન્યથા સ્થિત વસ્તુને