________________
શતક-૧ લું ઉદ્દેશક-૯] ભારે હળવા ગુરુલઘુ છે. અને જીવ તથા કર્મની અપેક્ષાએ ભારે નથી, હળવા નથી, ભારે હળવા નથી પણ ભારે હળવા સિવાયના છે, એ પ્રમાણે યાવત્ વૈમાનિકે સુધી જાણવું. -
- ધર્માસ્તિકાયાદિ પદાર્થો યાવત્ જીવાસ્તિકાય અગુરુલઘુ છે. અને પુદ્ગલાસ્તિકાય ગુરુલઘુ અને અગુરુલઘુ પણ છે. | સમયે અને કર્મો અગુરુલઘુ છે.
' ઐશુ-રાગ વશ બનીને મિથુન ભાવનું સેવન કરવું તે મૈથુન કહેવાય છે. પાપના ઇરાદાથી પુરુષ–સ્ત્રીનું યુગલ. બે પુરુષોનું યુગલ અથવા બે સ્ત્રીનું યુગલ જે વ્યભિચાર કર્મ કરે તે મથન કર્મ કહેવાય છે. અથવા રાગ-મેહના કિલષ્ટ અધ્યવસાયોને લઈને એકાકી જીવ પણ મૈથુનભાવનું ચિતવન કરે, ભોગવેલા ભોગેને યાદ કરે, ભવિષ્યમાં પણ વિષય ભગની ચાહના કરે, આ પ્રમાણે ગ દા વિચારે, ગંદુ સાહિત્ય, અને ગદા ચિત્ર વડે માનસિક પરિણામમાં ઉત્તેજના લાવીને પુરા પિતાના વીર્યનું અથવા સ્ત્રી કૃત્રિમ સાધન દ્વારા પિતાના રજનું પતન કરે તે પણ મૈથુન કહેવાય છે. परिग्रह-"परि समन्तात्-आत्मानं गृहणातीति परिग्रहः
અથવાગડમા પરિત્તિ રિઝ છે મર્યાદાતીત ધનધાન્ય, પશુ, વસ્ત્ર, આભૂપણ, આદિને સંગ્રહ કરે તે પરિગ્રહ નામે પાપ છે.
-સકારણ અથવા નિષ્કારણ આત્માના ક્રૂર અધ્યવસાયોને ક્રોધ કહેવાય છે આત્માને ઉપઘાત કરનાર અને બીજાને અપ્રીતિ ઉપજાવનાર કંધને ચડાળની ઉપમા આપેલી છે.
માન-ધર્મગુરુ-વિદ્યાગુરુ-દીક્ષાગુ–માતા-પિતા તથા વડીલોની