________________
(૧૧)
ભગવતી સૂત્ર
આવા પ્રકારના સાહિત્યમા ભગવતી સૂત્ર ઉત્કૃષ્ટતમ આગમી સાહિત્ય છે, જેમાં હેય-ઉપાદેય અને શેય તત્વોની ભરમાર છે, ખૂબ યાદ રાખવાનું કે કોઈપણ તત્ત્વની ચર્ચા કે વિતંડાવાદ આપણને ઉશ્કરી શકે તેમ નથી, પણ- - - - - हेयं हानाचितं सर्व, कर्तव्यं करणोचितम् । ., . प्लाध्यं श्लाघाचित वस्तु, श्रोतव्यं श्रवणोचितम् ॥ :
ત્યાગ કરવા ગ્ય અરે પાપસ્થાનક, ઈન્દ્રિયોની ચચલતા મનની વક્તા, અને વિષયેની લુપતા ત્રણે કાળમાં અવશ્યમેન્દ્ર ત્યાગ કરવા યોગ્ય છે.
સમિતિ-ગુપ્તધર્મ, મન અને ઈન્દ્રિયની સ્વસ્થતા, તથા શ્રાવક ધર્મ, જીવનમાં સ્વીકારવા યોગ્ય છે.
મહાવતેના ગુણગાન, અરિહંતની પ્રશસા મુનિરાજોનું જીવન અને અહિંસા સયમ તથા તપોધર્મ, પ્રશંસાનેજ ગ્ય છે. તેવી. રીતે સાભળવા યોગ્ય જૈની વાણું છે. . . - - - ઉપર પ્રમાણે ચારે વસ્તુઓનું યથાયોગ્ય વર્ણન. તલસ્પર્શી વ્યાખ્યાઓ, હેતુઓ, ઉદાહરણ, ભગવતી સૂત્રમાં સંગ્રહાયેલા છે, માટે જ સંસારભરના સપૂર્ણ સાહિત્યમાં દ્વાદશાંગી સર્વ શ્રેષ્ઠ છે. અને તેમાં પણ ભગવતી સત્ર સર્વોપરિ છે. ટીકાકાર
, આ સૂત્ર ઉપર, પૂજ્યપાદ અભયદેવસૂરિજીની ટીકા અત્યન્ત વિશદ, સ્પષ્ટ અને વિષયસ્પર્શિની છે. ,