________________
(૧૦)
નહતિ જ પૂના સઘને ઉપાશ્રય, ત્યાંના ટ્રસ્ટીઓની સર્જનતા સાથે -છાપકામ માટે દ્રવ્યની પણ અનુકૂળતા મળતા લખાણનો પ્રારંભ એ જે આજે પ્રકાશિત થઈને સમાજમાં કરકમળામાં પહોચી રહ્યો છે. આમ તો ભગવતી સૂત્રે ઉપરના વ્યાખ્યાનેં ઘણાં છપાય છે પણ તે બધાએ મગળાચરણના કેની મર્યાદાને ઉલંઘી શક્યા નથી તે પછી પ્રશ્નોત્તર સુધી પહોચવાની વાત જે કયાં રહી 8
સ ભવ છે કે આ બધી વાતો ધ્યાનમાં રાખીને જે પૂજ્ય -ગુરુદેવે આ ગ્રન્થનો પ્રશ્નોત્તરથી જ પ્રારંભ કર્યો છે. જે સમાજને અમુલ્ય અને અદિતીય ભેટ રૂપે પુરવાર થશે. . . ઉત્કૃષ્ટતમ સાહિત્ય - જેને વાંચવાથી, જાણવાથી, જેવાથી કે લખવાથી માનવના કામ, ક્રોધ, લેભ, મદ, માયા આદિ કારિક તો શાન્ત થાય , અને જીવન, સરળ, શાંન્ત તેમજ નિર્વિકારી અને તે જ ઉત્કૃષ્ટતમ સાહિત્ય છે “તિર્થ લઃ સાહિત્ય આવ્યુત્પત્તિધી જે સાહિત્ય શ્રવ માર્ગને ત્યાગ કરાવીને સવેર ભાવ પ્રત્યે પ્રસ્થાન કરાવે તે જ સાહિત્ય છે અનદિ કાળથી આપણે સૌ એક બીજાથી આશ્રવના કારણે જ જૂદા પડયા છીએ.-ઝઘડયા છીએ, વૈર વિરોધની ગાઠે બંધાયેલા છીએ અને હજી પણ આશ્રવ માર્ગ છેડવા માંગતા નથી, આથી જ આપણે સમજી શકીએ છીએ કે “જીવ–અજીવ, કેવળજ્ઞાન કે કેવળજ્ઞાનીની ચર્ચા કરવી ઘણું જ સરળ છે પણ -જીવનમાંથી આશ્રવ માર્ગને ત્યાગ કરવો સુદુ સાધ્ય છે”
આવી પરિસ્થિતિમાં સત સમાગમ અને સત્સાહિત્યનું વાંચનમનન અને નિદિધ્યાસન જે આપણું ભાવેગોને નાબૂદ કરાવી કઈક અંશે સંવરમાર્ગે પ્રસ્થાન કરાવવા માટે સમર્થ છે. " ? ' ..
D
,