________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
૯૪]
ગુરુત્વાદિ વિચાર
આત્માનું મુખ્ય ધ્યેય મુક્તિ છે. આત્મા પેાતાના સ્વભાવથી છેટ્ટી, અભેદ્દી, અણાહારી વગેરે ગુણ-વિશિષ્ટ છે. પરન્તુ આત્માને લાગેલા કના કારણે આ આત્મા સસાસ્માં
(૫) પ્રાણાતિપાતિકી—છવાના પ્રાણા હણાય તે પ્રાણાતિપાતિકી
કાન
ક્રિયાપ્રસિદ્ધ છે. મૃગાને મારવાની ભાવનાથી તીર્—કામઠા લઈને વનમાં ગયેલા શિકારીનુ શરીર મૃગના વધ માટે પ્રયત્નશીલ છે. શસ્ત્રો પાસે છે. અને ધનુષ્યની દેરી સુધી ખેંચીને ઉભે છે. મૃગને મારવા માટેનો દ્વેષ પણ ઉત્કટ છે . આવી પરિસ્થિતિમાં તે શિકારીને પહેલાની ત્રણ ક્રિયા લાગશે. પાથરેલી જાળમા મૃગા જ્યારે સાય છે, તડે છે ત્યારે ચેાથી ક્રિયા લાગશે અને મૃગા મરે ત્યારે પાચમી ક્રિયા લાગશે, આવી રીતે ખીજા પ્રશ્નોમાં પણ ઘટાવી લેવુ.
અહીંતો મૃગધાતને લઇને જ પ્રશ્ન અને જવાબ છે. ખાકી તે આપણા જીવનની પ્રત્યેક ક્રિયામા ઉપરની ક્રિયાએ ધટાવી શકીએ છીએ
નવતવપ્રકરણમાં ક્રિયાની સંખ્યા પચીશ'ની છે. તે બધી ત્યાજય છે એમ સમજીને આપણુ જીવન સંયમિત—મર્યાદિત અને નિષ્પરિગ્રહી રાખવુ' જેથી આશ્રવતત્ત્વથી છૂટકારેશ મેળવવા માટે આપણે ભાગ્યશાલી થઇએ
પ્રસન્નચંદ્ર રાજર્ષિંના દૃષ્ટાન્તથી પણ આ ક્રિયાનું રહસ્ય જાણી શકાય છે. તે મુનિ હતા મહામુનિ હતા મહાતપસ્વી અને મહાયાની હતા રાહરણ સિવાય તેમની પાસે કઈ પણ હતુ જ નહિ છતાં પણ દુખ દંતમુખે સાંભળ્યું અને એક ક્ષણ પહેલા જેમનુ