________________
શતક-૧ લું ઉદ્દેશક-૮]
[૩
જે નૈયિકાને ઉત્થાનાદિ નથી તે લબ્ધિવીર્ય વડે સવીય છે, પણ કરણવી વડે અવીય છે.
-
જીવનમા
એ પ્રમાણે પચેન્દ્રિય તિ ચ સુધીના જીવાને માટે જાણવું, અને સામાન્ય જીવેાની માફક મનુષ્ય માટે જાણવુ. ૨૫ ૬ ૨૫ જે કરાય તે ક્રિયા પાંચ પ્રકારે છે તે આ પ્રમાણે - (૧) કાયિકી–જીવ વધ કરવા માટે શરીર સબંધી હલન—ચલન— ગમન-આગમન વગેરે કાયિકી ક્રિયા કહેવાય છે અત્યુત્કટ રાગ-દ્વેષ-મેાહ–કુતૂહલ–અન તાનુબ ધી ક્રા—માન– માયા–લાલ અને અજ્ઞાનનુ જોર હાય છે ત્યારે એ વના શરીરા વ્યાપાર પ્રાય કરીને પશ્ચાત રૂપેજ હાય છે. (૨) અધિકરણિકી– ‘અધક્રિયન્તે વાતય પ્રાળિનેિિાંત त्वधिकरणम् । अथवा अध क्रियते जीवोऽनेनेत्यधिकरणम् ।
Y
જેના વડે ઇવ નીચ સ્થાને એટલે કે દુર્ગતિ તરફ લઈ જવાય તે અધિકરણ કહેવાય છે પરધાત માટે તલવાર,. તીર, બરછી, ગાણ, લાકડી, છરી અને જીવાતે ફસાવવા માટે ખાડા ખેાદવા તથા પકડવા માટે જાલ પાથરવી તે ફૂટપાશ પણ શસ્ત્ર કહેવાય છે આના વડે થતી ક્રિયા આધિકરણિકા ક્રિયા તરીકે, સમાધાય છે
}
(૩) પ્રાપિકી—જીવાને મારવા માટેના દુષ્ટભાવ-દ્વેષભાવ–ધૃણાભાવ વગેરેથી થતી ક્રિયાને પ્રાદેષિકી ક્રિયા કહેવાય છે
(૪) પારિતાપનિકી—-વાતે જાળમા કસાવવા, ખાડામાં નાખવા, પિજરામા કે જેલમા નાખવા અને નખાવવા જેથી તે જીવેને પરિતાપ થાય તે પારિતાપનિકી ક્રિયા કહેવાય