________________
શતક-૧ હું ઉદ્દેશક-૮]
[૧ નહિ, ત્યાંસુધી ચાર કિયાવાળે અને બાળે છે, ત્યાં સુધી પાંચકિયાવાળે કહેવાય
કઈ હરણોને મારનાર શિકારી એવા કેઈ જ ગલમાં હરણને મારવા બાણને ફેકે, તે તે પણ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા કહેવાય. અર્થાત્ બાણને ફેકે છે પણ વિધતે નથી, ત્યાં સુધી તે ત્રણ કિયાવાળે બાણને ફેકે છે ને મૃગને વધે છે, ત્યાં સુધી તે ચાર કિયાવાળે, અને મૃગને મારે છે, ત્યાં સુધી તે પાંચ કિયાવાળો કહેવાય.
અહિ એક વિચિત્ર પ્રશ્ન પૂછાય છે
કેઈ એક પુરુષ મૃગના વધને માટે કાન સુધી લાંબા કરેલા બાણ ને પ્રયત્નપૂર્વક ખેંચીને ઉભો છે, હજુ બાણ છૂટયું નથી એટલામાં બીજે કઈ પુરૂષ પાછળથી આવીને તે - ઉભેલા પુરુષનુ માથુ તલવારથી ઉડાવી દે છે આ વખતે તે બાણ પૂર્વના ખેંચાણના કારણે છૂટે છે, ને મૃગને વધે છે. આ વખતે તે પુરુષ શુ મૃગના વૈરથી સ્પષ્ટ છે કે પુરુષના. વૈરથી સ્પષ્ટ છે કે
ભગવાન આને ઉત્તર આપતાં કહે છે કે-જે પુરુષ મૃગને મારે છે. તે મૃગના વૈરથી પૃષ્ટ છે અને જે પુરુષને મારે છે, તે પુરુષના વૈરથી પૃષ્ટ છે કારણ કે –
એ સિદ્ધાન્ત પહેલા જ પ્રતિપાદન કરવામાં આવ્યો છે કે “કરાતું હોય તે કરાયું,” “સ ધાતુ હોય તે સ ધાયું કહેવાય.” “ફેંકાતું હોય તે ફેકાયુ કહેવાય” વગેરે. આ હેતુથી મૃગને મારે તે મૃગના વૈરથી પૃષ્ટ અને પુરુષને મારે તે પુરુષના વૈરથી પૃષ્ટ કહેવાય