________________
૯૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
ક્રિયા–વિચાર
જૈન શાસ્ત્રામાં પાંચ પ્રકારની ક્રિયાએ કહેવામાં આવી છે.−૧ કાયિકી, ૨ આધિકરણિકી, ૩ પ્રાદેષિકી, ૪ પારિતાપનિકી અને ૫ પ્રાણાતિપાતિકી.
મૃગઘાતકાદિ પુરુષોને શિકારાદિ ક્રિયા કરતી વખતે કેટલા કેટલા પ્રકારની ક્રિયા લાગે છે, તે વર્ણન અહિં કરવામાં આવ્યું છે. તેના સાર આ પ્રમાણે છે.
.
કોઈ એક શિકારને ચેાગ્ય એવા પ્રદેશમાં કોઈ શિકારી મૃગના વધ માટે ખાડા ખેાદે અને જાળ રચે, તે તે માણસ ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા કે કદાચ પાંચ ક્રિયાવાળા પણ કહેવાય.
એનુ કારણ એ છે કે—જ્યાં સુધી તે માણસ જાળને પકડે છે પણ મૃગાને ખાંધતા કે મારતા નથી, ત્યાંસુધી કાયિકી, અધિકરણુકી અને પ્રાક્રેષિકી—એ ત્રણ ક્રિયાથી સ્પર્શાએલ છે. એ ત્રણ ક્રિયાવાળા કહેવાય. હવે તે જાળને ધરીને મૃગાને ખાંધે છે, પણ મારતા નથી, ત્યાંસુધી તે ચારે ક્રિયાવાળા કહેવાય અર્થાત્ પારિતાપનિકી વધારે અને મૃગેાને આંધીને મારે એટલે પાંચ ક્રિયાવાળા–અર્થાત્ પ્રાણાતિતાતિકી ક્રિયા પણ લાગે
હવે કોઈ પુરુષ એવા કઈ જગલમાં તરણાંને ભેગા કરી આગ મૂકે તેા તે પણ ત્રણ-ચાર કે પાંચ ક્રિયાવાળા થાય. એમાં ખતાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી તે તરણાને ભેગાં કરે છે, ત્યાસુધી ત્રણ ક્રિયાવાળા, આગ મૂકે પણ માળે