________________
શતક-૧ હું ઉદ્દેશક–૮]
[૮૯
માલ પડિત મનુષ્ય દેવનુ આયુષ્ય બાંધી દેવગતિમાં જ જાય. કારણ કે—માલ પડિત મનુષ્ય—કાઈ ઉત્તમ શ્રમણ પાસેથી આ વચન સાભળી, અવધારી કેટલીક પ્રવૃત્તિથી અટકે છે ને કેટલીકથી નથી અટકતા. કેટલાંકનાં પચ્ચકખાણ કરે છે ને કેટલાંકનાં નથી કરતા. એમ કેટલીક પ્રવૃત્તિથી અટકચાના અને કેટલાંક પચ્ચકખાણ કરવાના કારણે તે નૈરયિકનુ' આયુષ્ય આધતા નથી, દેવનું આયુષ્ય ખાંધી દેવલાકમાં જાય છે. . ૨૪
૨૪ એકાન્ત ખાળ છવા મિથ્યાદષ્ટિ અને અવિરત હાય છે. તે ચારે ગતિના ક્રમ આંધે છે યદ્યપિ તેમને મિથ્યાત્વના ઉદ્ય છે તે પણ આયુષ્ય બાધવાનાં પરિણામેા જુદા જુદા હાવાથી કાઈ તે વધારે પડતા મિથ્યાત્વતા ઉશ્ય હોય છે ત્યારે મોટા પ્રકારે આર ભ–સમાર ભ પરિગ્રહ તથા સત્બુદ્ધિ અને સવિવેકથી વિરૂદ્ધ ઉપદેશ આપવાવાળા હેાવાથી તે જીવ નરક અને તિર્યંચનું આયુષ્ય આવે છે. જ્યારે મિથ્યાલી હોવા છતા પણ કઇક ભદ્રિક પરિણામી હાવાથી કપાયાથી દૂર રહેનારા તથા અકામ નિરા, ખાળત આદિ સર્કમાંને આચારનારા હોવાથી તે જીવ દેવગતિ અને મનુષ્યગતિનુ આયુષ્ય બાધે છે, માટે એકાન્ત બાળજીવા ચારે ગતિનુ આયુષ્ય ખાવી શકે છે એમ શાસ્ત્ર-વચન છે
તેવી જ રીતે બાળ પડિત એટલે શ્રાવક-શ્રાવિકાના ભાવ સમ્યકૃત્વ ધર્મમા હોવાથી તથા જૈન શાસનના રાગી હાવાથી અને પાપકમે ત્યાગ કરવા લાયક છે એવી ભાવના હોવાના કારણે પેાતાની શક્તિ અને પરિસ્થિતિને લઇ અમુક વસ્તુને ત્યાગ—પચ્ચકખાણ કરે છે. અને એ ઘડી માટે પણ મન-વચન-કાયાથી પાપા કરવાં નહિ. કરાવવો નહિ આવા અહિસક ભાવે સામાયિક ધની આચરણા સેવે છે માટે તે દેવગતિના જ માલિક બને છે.
k