________________
૮૮]
ભગવતીસૂત્ર સારસ ગ્રહ
એકાન્ત પતિ મનુષ્ય આયુષ્ય ખાધે ચે ખરો ને ન પણ મધે. જો આયુષ્ય ખાંધે તે દેવનુ આયુષ્ય માંધીને દેવલાકમાં જ જાય અને જો આયુષ્ય ન ખાંધે તે મેાક્ષમાં જ જાય. કારણ કે એકાન્ત પતિની એ ગતિએ કહી છે. અતક્રિયા અને કલ્પાપપાતિકા, ચાર અન તાનુખ ધિ, અને ત્રણ મેાહનીય–સમ્યકૃત્વ સપ્તક ખપી ગયા પછી તે સાધુ આયુષ્ય બાંધતે નથી, અને ક ખપાવવાનાં કંઇક ખાકી રહ્યાં હેાય તે આયુષ્ય આંધે તા દેવલાકનુ જ.
જ્યારે ગર્ભાવાસમાં આવે છે, ત્યારે ગર્ભમાં રહ્યો છતાં ગતભવના વૈર–વિરાધ યાદ આવતા જ પેાતાની વીય લબ્ધિ અને વૈક્રિય લબ્ધિ વડે માનસિક યુદ્ધની તૈયારી કરે છે અને તેમાં મસ્ત અનીતે કદાચ તેજ સમયે અર્થાત ગુમા રહ્યો તે મરણ પામે તે નરક અને તિર્યંચ અવતારને જ પામશે.
જ્યારે ગતભવમાં કરેલી અરિહંતના ધર્મની આરાધના યા દાન-પ્રેમ આદિ ભાવાને લઈને ગગત વ તે તે પૂર્વ ભવના સુકૃતને યાદ કરતા, અને તે સત્કર્માની આરાધનામાં મનને પરાવતે જે તે ક્ષણેજ આયુષ્યકર્મ સમાપ્ત કરે તેા દેવગતિને મેળવવા માટે જ સમ બનશે સારાશે કે ગર્ભમાં રહેલે જીવ નરક અને દેવગતિને પણ મેળવી શકે છે આ બન્ને વાર્તામાં માતપિતાના ગૃહસ્થાશ્રમના કુસ સ્કાર અને સુસ ંસ્કારે પણ અવશ્યમેવ કામ કરતા હોય છે. માટેજ ધરનાં વાતાવરણને સુસસ્કારી રાખવા માટેને પ્રયાસ સૌથી પ્રથમ કરવા અને ઘરમા સુસકારા ત્યારેજ આવશે જ્યારે માતા-પિતા અને વડીલો પોતાના જીવનમાં બ્રહ્મચ ધર્મ, સદાચારધર્મ, સત્યધર્મ અને પ્રમાણિકતા લાવશે. આનાથી અતિરિક્ત ખીજો કોઇ હિતાવહ માર્ગ નથી