________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ. એકાતબાલ, પંડિત અને બાલપંડિત.
અહિં પ્રશ્નો એ પૂછવામાં આવેલા છે કે એકાન્ત બાલ, એકાન્ત પંડિત અને બેલ પંડિત કેવું આયુષ્ય બાંધે ને કયાં જાય?
અહિં એકાત વિશેષણ મૂકવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે–એકાન્ત બાલથી મિથ્યાષ્ટિ જ મનુષ્ય લે. જે એકાન્ત “બાલ” કહેવામાં આવ્યું ન હતું તે મિશ્રદષ્ટિ જીવ પણ આવી જાત.
' માટે જ સદાચારમય જીવન, ધાર્મિક વાતાવરણ, વૃદ્ધોની ઉપાસના તથા પરમદયાળુ પરમાત્મા સાથેનું તાદાચ આ ચાર પ્રકારે પોતાનું જીવન જીવનાર ' ભાગ્યશાલી પુણ્યવાન કહેવાય છે અહિંસા ધર્મની આરાધના કરનારા પુણ્યશાલીઓએ સૌથી પહેલા પિતાના સંતાને જે ગર્ભમાં આવ્યા છે અને ભવિષ્યમાં આવશે,
તેમના ઉપર જ અહિસાભાવને પ્રયોગ અજમાવવું જોઈએ, જેથી • તેમનું અહિંસક જીવન છેલ્લા શ્વાસ સુધી અમરફળ આપી શકે.
સંતાનોને દેવતાઈ સંસ્કાર આપવા હોય, ઘરમાં અને પિતાના હૈયાના મંદિરમાં જિનેશ્વરદેવના ધર્મની સ્થાપના કરવી હોય, તથા પિતાની સાત પેઢીઓને ઉજજવલ કરવાની ભાવના હોય તે પિતાની
સ્ત્રી ગર્ભવતી થયા પછી તેની સાથે અર્થાત જે દિવસે ગર્ભાધાન થાય તે દિવસથી લઈને મિથુનકર્મ, મલિન વિચારે, કામુકી ચેષ્ટાઓ અને ખાનપાનની અશુદ્ધિને ટાલવી જોઈએ. બસ ! એ જ અહિંસા છે અને પોતાની ખાનદાનીમાં મહાવીરસ્વામીના અહિંસા ધર્મને - સ્થાપન કરવા માટે આ જ એક પવિત્ર અને ઉત્તમ માર્ગ છે. - જે માતાપિતાએ પોતાને સંયમભાવ ન ટકાવી શકે. એટલે