________________
શતક–૧ લું ઉદ્દેશક-૮]
છવ ન વિપાક કાળે
જ શરીરાશિના
જ કર્મને લઇને
બાલાદિનું આયુષ્ય
આ ઉદ્દેશકમાં જુદા જુદા પ્રકારના મનુષ્ય કેવા કેવા પ્રકારનાં આયુષ્ય બાંધે, તેમ એક કિયા કરતાં તેમાં કેવા કર્મ ઉપાર્જન થાય, એ સંબંધી વર્ણન છે.
એની આંતર શ્રદ્ધા, અશ્રદ્ધા વગેરેને અનુલક્ષીને મનુષ્યના જુદા જુદા ભેદો ગણવામાં આવ્યા છે. જેમ–
અનત શક્તિ ધરાવનાર કર્મસત્તા પિતાના વિપાક કાળે હાજર થાય છે અને ગર્ભમા આવતો જીવ પિતાના શુભાશુભ કર્મોને ભોગવવા માટે જ શરીરાદિની રચનામાં પિતે સ્વયં પર્યાપ્તિ નામ કર્મને લઈને કાર્યાન્વિત થાય છે. કેમકે -જીવ અને કર્મસત્તા બને પોતપોતાના કાર્યમાં સશક્ત છે એક શરીરને છોડીને બીજા -શરીરને ધારણ કરતા આ જીવને વધારેમાં વધારે ચાર સમય અને ઓછામાં ઓછા એક સમય લાગે છે તે સમયે યદ્યપિ પૂલ શરીરાદિ નથી હોતુ તો પણ સુક્ષ્મ શરીર (તૈજસ અને કાર્મણ) તથા ભા િ (લબ્ધિ અને ઉપયોગ) તે અવશ્યમેવ હોય છે.
ગર્ભમા આવેલા છેવના શરીરમા માસ, લેહી અને માથાનું ભેજુ આ ત્રણે માતાના આ ગો કહેવાય છે અને હાડકા, મજા અને દાઢી-મૂછના વાળો પિતાના અંગે કહેવાય છેસારાંશ આ છે કે–સસારની માયાના રગમાં રંગાયેલા, વ્યભિચાર કર્મમાં પૂર્ણ મસ્ત, તામસિક અને રાજસિક આહારને ખાનારા, તથા ધાર્મિક વાતાવરણ વિનાના માતા-પિતાઓના શરીરમાં રહેલા લોહી–માંસહાડકા–મજા–મેદ-શુક્ર અને રાજ આદિ સાતે ધાતુઓ અત્યન્ત અશુદ્ધ તામસિક હોવાના કારણે જન્મ લેનારા બાલકના અંગો પણ નિર્બલ ખેડખાપણવાલા હોય છે.