________________
૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
આ શરીરમાં એક આઢક (આઠ શેર) રુધિર હેાય છે. ચાર શેર ચરખી, એ શેર ભેજુ, આ શેર મૂત્ર, એ શેર વિષ્ટા, અર્ધાશેર શેર પિત્ત, અર્ધા શેર શ્લેષ્મ અને પાશેર વીય હાય છે. એ બધી ધાતુઓમાં જ્યારે વિકાર થાય ત્યારે તેનુ વજન વધે યા ઘટે છે.
પુરુષને પાંચ કાઢા, ને સ્ત્રીને છ કાઠા હેાય છે, પુરુષને સલ નિકલવાનાં નવદ્વાર અને સ્ત્રીને અગિઆર હાય છે. અને નપુંસકને
1
પુરુષને પાંચસેા, સ્ત્રીને ચારસાને સીત્તેર ચારસાએંશી માંસપેશી હાય છે.
માંસના પિડા ઉપર સાથળ રહેલા છે અને તે ઉપર કેડના પાછળનેા ભાગ છે. પીઠના અઢાર હાડકા કેડના હાડકાંથી વીંટાએલા છે.
આંખના એ હાડકાં છે. ગરદનનાં સેાળ હાડકાં છે અને પીઠમાં ખાર પાંસળીએ છે. ૨૩
૬ ૨૩. ગર્ભમાં આવતાં જીવને વ્યેન્દ્રિયા (સ્થૂલેન્દ્રિયા) અને સ્થૂળ શરીર હાતુ નથી કેમકે જે પૂર્વ જીવે ભવને છેડીને આ વર્તમાન ગર્ભ સ્વીકાર્યો છે માટે તે ભવનું શરીર અને ઇન્દ્રિયા તે જ ભવના છેલા સમય સુધી જ સાથે રહે છે શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ દ્વારા પ્રાપ્ત કરેલ શરીર અને ઇન્દ્રિયાની મર્યાદા તે જ ભવના છેલ્લા શ્વાસ સુધી મર્યાદિત હોય છે વર્તમાન ભવતે સ્વીકારનારા આ જીવ જે ક્ષણે કુક્ષિમાં આવે છે, તે જ સમયે આહાર પર્યાપ્તિ નામકર્મના ઉદય થતાં આહાર ગ્રહણ કરે છે. ત્યાર પછી શરીર પર્યાપ્તિ અને ઈન્દ્રિય નામ પર્યાપ્તિ ઉદયમા આવે છે અને શરીરની તથા ઈન્દ્રિયાની રચના થાય છે..
1