________________
[૮૩”
-શતક-૧ લું ઉદ્દેશક-૭]
સ્કૂલ અંત્ર વડે નિહારને પરિણામ થાય છે અને સૂમ અંત્ર વડે મૂત્રને પરિણામ થાય છે.
બે પાસા છે. ડાબૂ અને જમણું, ડાબૂ સુખના પરિણાવાળું , છે અને જમણું દુઃખના પરિણામવાળું છે.
આ શરીરમાં ૧૦૮ સાંધા છે. ૧૭૭ મર્મસ્થાને છે. ૩૦૦ હાડમાળાઓ છે, ૯૦૦ નાડિએ છે, સાતસો નસો છે, પાંચ પેશીઓ છે નવ ધમણુએમટી નાડીઓ છે. "
ઘૂંટીથી નિકળેલી એકસો આઠ નસે છે. જે ઉપર ઠેઠ માથા સુધી પહોંચેલી છે. તે રસહરણ કહેવાય છે. જ્યાં સુધી તે નસ બરાબર છે, ત્યાં સુધી આંખ, કાન, નાક, અને જીભનું સામર્થ્ય બરાબર હોય છે.
નાભિથી નિકળેલી બીજી એકસાઠ નસો છે, તે નીચે પગના તળીયા સુધી પહોંચેલી છે જ્યાં સુધી તે નસો બરાબર હોય છે, ત્યાં સુધી જાંઘનું સામર્થ્ય ઠીક હોય છે. '
નાભીથી નિકળેલી બીજી પણ એક્સસાઠ ન છે. - તે તિરછી ઠેઠ હથેળી સુધી પહોંચેલી છે. જ્યાં સુધી તે બરાબર હેય છે, ત્યાંસુધી હાથનું સામર્થ્ય ટકે છે.
નાભિથી એકસોસાઠ બીજી નસો નિકળી છે, તે ઠેઠગુદા સુધી ગઈ છે. જ્યાં સુધી તે બરાબર છે, ત્યાંસુધી મૂત્ર અને નિહાર સબંધી વાયુ ઠીક રીતે પ્રવર્તે છે.
- - પચીસ નસે લેમ્પને ઘરનારી, પચીસ પિત્તને અને - દમ નસે વીર્યને ધરનારી છે.
- પુરુષને કુલ સાતસો નાડીઓ હોય છે. સ્ત્રીને છ સીત્તેર નપુસકને છ ને એંસી હોય છે.