________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ,
સ્ત્રીની નાભિની નીચે કુલના નાળા જેવા ઘાટવાળી બે નાડીઓ હોય છે. તેની નીચે નીચા મુખવાળી અને કુલના ડેડા જેવી નિ હોય છે. તેની નીચે આંબાના માંજર જેવા ઘાટવાળી માંસની માંજર હોય છે. તે માંજર ઋતુ સમયે ફુટે છે અને તેમાંથી લેહીનાં બિંદુ ઝરે છે.
હવે તે ઝરતા લેહીના બિઓમાંથી જેટલા બિદુઓ પુરુષના વીર્યથી મિશ્રિત થઈ, તે ડેડાના જેવા આકારવાળી એનિમાં જાય છે, તેટલા બિદુઓ જીવની ઉત્પત્તિને વેગ્ય કહ્યા છે.
બાર મુહર્ત પછી તે નિ–એટલે કે એનિમાં આવેલા પૂર્વેત પ્રકારના લેહીના બિંદુઓમાં રહેલી જીવની ઉત્પત્તિની ચેગ્યતા નાશ પામે છે અને તેની અંદર વધારેમાં વધારે બેથી નવલાખ જીવે ઉપજે છે.
પંચાવન વર્ષ પછી સ્ત્રીની નિ પ્લાન થાય છે, અર્થાત્ તે ગત્પત્તિને માટે એગ્ય નથી રહેતી. તથા પંચેતેર વર્ષ પછી પુરુષ ઘણુ ભાગે નિબજ થઈ જાય છે. સો વર્ષના આયુષ્યવાળા માટે આ મર્યાદા સમજવી જોઈએ. તેથી વધારે આયુષ્ય—ઠેઠે પૂર્વકેટી સુધી જીવનારા મનુષ્ય માટે આ નિયમ છે. તેવી સ્ત્રીઓની નિ જ્યારે તેનું આયુષ્ય અધુ બાકી રહે છે, ત્યારે ગત્પતિને અયોગ્ય થાય છે અને પુરૂષો આ યુષ્યને ૨૦મે ભાગ બાકી રહે, ત્યારે નિબીજ બને છે.
બતકાળે પ્રાપ્ત થયેલી સ્ત્રીની નિમાં બાર મહત જેટલા સમયે બેથી નવલાખ જી ઉત્પન્ન થાય છે. તથા વધારેમાં વધારે એક જીવને બસથી નવસો સુધીના જનક (પિતા) હોઈ શકે છે.