________________
શતક–૧ લું ઉદ્દેશક-૭]
[૭૭ આવી જ રીતે ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ શરીર વિનાનો અને શરીરવાળે ઉત્પન્ન થાય છે. ઔદારિક, વૈકિય અને આહારક, એ ત્રણ સ્થૂલ શરીર નથી. તે અપેક્ષાએ શરીર વિનાને છે અને તૈજસ તથા કાર્યણ–એ બે સુક્ષ્મ શરીર હેવાથી શરીર વાળ ઉત્પન્ન થાય છે.
ગર્ભમાં ઉત્પન્ન થતાં વેંત જ પરસ્પર એક બીજામાં મળેલું માતાનું આર્તવ અને પિતાનું વીર્ય–જે કલુષ અને કિલ્બિષ છે–તેને આહાર કરે છે.
ગર્ભમાં ગયેલે જીવ માતાએ ખાધેલા અનેક પ્રકારના સર વિકારનાં એક ભાગ સાથે માતાના આર્તવને ખાય છે.
છત આહાર નથી કરતે કેમકે–દેવગતિને છેડીને મનુષ્ય સ્ત્રીની કુમિમાં અવતરનારે આ દેવ પિતાના ઉત્પત્તિ સ્થાનને આ પ્રમાણે જુએ છે. “અત્યન્ત મહેકમ પુરૂથી ધૃણિતરૂપે ભોગવાયેલી સ્ત્રીને ગર્ભાશય અત્યન્ત દુર્ગ ધયુક્ત છે, માટે જ ન ગમે તે નઠારે છે. મૈથુનકર્મમાં આસકત બનેલા પુરુષ અને સ્ત્રીનું અત્યન્ત ધૃણિત, કિલષ્ટ અને આંખોને કઈ કાળે પણ ન તેવુ વીર્ય અને રજનું ભક્ષણ મારે કરવાનું રહેશે જ્યા મળ, મૂત્ર, ચરબી, લેહી વગેરે ગંધાતા પદાર્થોની ભરમાર છે, જ્યાં હવા, પ્રકાશ, પલ ગ વગેરે સુખદાયી પદાર્થો મુદ્દલ નથી, તેવા સ્થાને મારે નવ માસ સુધી ઊંધા શરીરે રહેવું પડશે” આ બધું જોઈને તે દેવ અરતિ પરિપહને વશ બનીને આ પ્રમાણે મુ ઝવણ અનુભવે છે. આ દિવ્ય અને સુગ ધી શરીર મારે છોડવું પડશે, અને ગધાતા સ્થાનમાં નવ મહિનાની સખ્ત કેદમાં રહેવું પડશે અમૃત ભોજન છોડીને ગધાતા પુદ્ગલેને આહાર કરવો પડશે. આમ લજજાશીલ બનેલા. આ દેવને આહાર પ્રત્યે અરુચિ થાય છે.