________________
૭૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ગર્ભ વિચાર
આ પછીને ગર્ભ વિચાર અગત્યને હઈ પૂરેપૂરે આપવામાં આવે છે. ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ ઈન્દ્રિયવાળે ઉત્પન્ન થાય છે, ને ઈન્દ્રિયવિનાને ઉત્પન્ન થાય છે. આ અપેક્ષાકૃત વચન છે. ગર્ભમાં ઉત્પન્ન થતા જીવને સ્પર્શ– રસનાદિ દ્રવ્યક્તિ નથી. એટલે ઈન્દ્રિય વિનાને, અને ભાવેન્દ્રિય-ચૈતન્ય હોય છે, એટલે ઈદ્રિવાળા કહેવાય.
ત્રિકાળબાધિત આ જૈન સુત્રોથી પુનર્જન્મ સિદ્ધ થાય છે.
એક શરીરને છોડતા પહેલા જીવમાત્રને આવતાં ભવ માટેનુ આયુષ્યકર્મ—ગતિનામકર્મ તથા તે ગતિમાં લઈ જનાર આનુપૂથ્વી નામકર્મની ઉપાર્જના અવશ્યમેવ કરવાની હોય છે ત્યારપછી જ આપણુ આ વર્તમાન શરીર છવાત્માથી છૂટું થાય છે. અને જીવાત્મા પોતાના કરેલા પાપ તથા પુણ્યને લઈને બીજો અવતાર ધારણ કરે છે.
અનત દુઃખોથી ભરેલા આ સંસારને સમૂળ ઉછેદ કરનાર સિદ્ધાત્માને આનુપૂર્વી નામકર્મ બાધવાની આવશ્યકતા હોતી નથી, તેથી તેઓ હજુ (અવિગ્રહા) ગતિથી તેજ સમયે સિદ્ધશિલામાં વાસ કરી લે છે. પરંતુ નરક ગતિમા જનારા છે તે સકર્મક હોય છે. માટે સ્વય કરેલા પાપકર્મોથી વિહુવલ બનેલા ઋજુગતિથી મોક્ષ તરફ ચાલ્યા ન જાય, તે માટે આનુપૂર્વી નામકર્મ તેમને -નરક તરફ લઈ જાય છે
ગતિને અધિકાર હોવાથી કપૂરની ગેટી જે, મેટી ઋદ્ધિવાળે મહેશ્વરદેવ પિતાનું અવન અને જે સ્થાને ઉત્પન્ન થવાનું છે તે સ્થાન પિતાના અવધિજ્ઞાનથી જાને અત્યન્ત લજજાલુ થયા