________________
શતક-૧ હું ઉદ્દેશક-૬]
સૂક્ષ્મ સ્નેહ કાય
[૭૩
આ પ્રકારણની—ઉદ્દેશાની મતમાં સૂક્ષ્મ સ્નેહકાય એક જાતનું પાણી, એ સંબંધી પ્રશ્ન છે. આવું પાણી માપ પૂર્ણાંક પડે છે કે કેમ ? ભગવાન કહે છે કે હા પડે છે. ઊંચે પડે છે, નીચે પડે છે ને તિરકે પડે છે. આ સૂક્ષ્મ સૂકાય, સ્થૂલ અપુકાય (પાણી)ની માફ્ક પરસ્પર સમાયુક્ત થઈને રહેતુ
વિનાને જીવ કોઇ કાળે પણ હતા જ નહિ અત્યારે પણ નથી અને ત્યાંસુધી સિદ્ધશિલા (પત્ઝાગ્ભારા) ને પ્રાપ્ત ન થાય ત્યાંસુધી કર્મ વિનાને છ્ત રહી શકશે નહિ
અનત દુખાથી ભરેલા આ ભય કર સંસારમાં રખડનારા જીવાને કર્મરાજાએ માધીન કર્યા છે અને કર્માને જીવ સંગ્રહી બેઠો છે.
આ પ્રમાણે શાશ્વતી લાસ્થિતિમાં કઇ પણ ફેરફાર કરવાની તાકાત ફાઇનામા પણ નથી ચક્રવર્તી, વાસુદેવા, અળદેવા અને તીર્થ કરે પણ લાકસ્થિતિને જ આધીન છે
C
કેવળજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીની વાણીની યથાતા નિર્ણીત થઇ ગયા પછી શેષનાગના આધારે પૃથ્વી છે અથવા કાચબાના આધારે પૃથ્વી છે આ ખાલચેષ્ટિત વાણી આપણને શી રીતે ર્જન કહી શકશે ? પૃથ્વીના નીચે જે જળ છે તે દ્રવરૂપ જળ નથી પણ ધનરૂપ છે માટે પૃથ્વીના નીચે જે સમુદ્ર છે તે ધનેાધિ કહેવાય છે, જ્યારે ષિષ્ઠાભારા પૃથ્વી આકાશના આધારે છે જીવે જેમ પૃથ્વીના આધારે રહે છે, તેમ આકાશ પર્વત અને વિમાનેાના આધારે પણ રહે છે