________________
[૭૨]
ભિગવતીસૂત્ર સારસંહ
ઉપર જ રહેશે. આવી જ રીતે ઉપર પ્રમાણે એકબીજાને સંબંધ રહેલ છે. - પક ૨૦. લોકસ્થિતિ સંસાર મયાંદા) આઠ પ્રકારની બતાવવામાં આવી છે. ઈપ~ાભાર પૃથ્વીને છેડી બાકીની સાત પૃથ્વીઓ, છો, પુદ્ગલે કયા આધારે રહેલા છે ? તે વાતને ખુલાસો કરતાં ભગવાને ફરમાવ્યુ –પૃથ્વી ઉદધિના આધારે છે ઉદધિ વાયુના આધારે છે અને વાયુ આકાશના આધારે છે. અને આકાશ સર્વ વસ્તુઓનો આધાર હોવાથી આધાર વિનાને છે. જે જમીન ઉપર આપણે બેઠા છીએ તે ૧૮૦૦૦૦ જન જાડાઈવાલી પહેલી પૃથ્વી છે. તેના ખરભાગ, પકભાગ અને જળભાગ આમ ત્રણ ભાગ પડે છે.
તેમાં ૧૬૦૦૦ હજાર એજનની જાડાઈવાળ ખરભાગ છે. તેને નીચે ૮૪ હજાર યોજનની જાડાઈવાલે પ ક ભાગ છે અને તેની નીચે ૮૦ હજાર જનની જાડાઈવાલે જળભાગ છે. એની નીચે ઘદધિ વલય છે. પછી ઘનવાત વલય અને તેની નીચે તનવાત વલય છે, અને ત્યારપછી અસખ્યાત કેટકેટી જન પ્રમાણ આકાશ છે. ત્યારપછી બીજી પૃથ્વી છે. તેના નીચે ઘોદધિ, ઘનવાત, તનવાત, આકાશ યાવત સાતે પૃથ્વીઓનો આ ક્રમ શાશ્વત છે. જે અધક તરીકે કહેવાય છે. જેમાં ભવનપતિના દેવ અને નારક છો રહે છે.
ખરભાગની ઉપર તિરછાલક કહેવાય છે. જ્યાં ત્રસ અને સ્થાવર જી રહે છે. , અજીવ (જડપદાર્થો) જીવાશ્રિત છે જેમકે આપણું શરીર જે જડ છે, તે જીવના આધારે રહ્યું છે. આ પ્રમાણે જેટલાં શરીરે છે તે બધા છવાધીન છે. અને જે કર્મોના આધારે છે. કેમકે કર્મ