________________
શતક-૧ લું ઉદ્દેશક-૬]
વાયુ આકાશને આધારે રહેલા છે. ઉદધિ (સમુદ્ર) વાયુને આધારે રહેલ છે. પૃથ્વી ઉદધિને આધારે રહેલ છે.
જીવા (ત્રસ-સ્થાવર) પૃથ્વીને આધારે રહેલા છે. અજીવા (જડ પદાર્થી) જીવને આધારે રહેલા છે. અજીવાને જીવેાએ સંઘરેલા છે અને
[૭૧
વેને કર્માએ સંઘરેલા છે,
અહિં હેતુમાં ઉદાહરણ આપવામા આવ્યું છે કે ચામડાની મશકને પવનવડે ફુલાવવામાં આવે. પછી તે મશકનું મુખ અધ કરીને વચ્ચે ગાંઠ બાંધવામાં આવે અને તે ભાગમાં પાણી ભરવામાં આવે. પછી મશકનું મુખ ખ ધ કરે અને વચલી ગાંઠ છેડી દે, તે તે ભરેલું પાણી નીચે રહેલા વાયુની
(૫) નિરાકાર પરમાત્મા યા સાધનાથી સ સારને બનાવશે અને બનાવ્યા પછી પ્રલયકાળમાં નાશ શા માટે કરતા હશે ?
(૬) ત્યારે શુ શસાર અનાદિ નિધન હશે ? શાશ્વત હશે ? લેક પહેલા હશે કે અલાક પહેલા હશે ? ઈત્યાદિ અનેક શંકાને લઈને વિક્ષુબ્ધ માનસવાળા, ભગવાનના ચરણકમળમાં આવેલા રાહા અણુગારને ભગવાને શ કા વગરને કર્યાં.
શ કાઓનુ સમાધાન અહિ ગુરુ પાસે ન કરવામા આવે તે માણસ એકાન્તપક્ષી બનીને પેાતાનુ નુકશાન કરશે માટે રાહની જેમ શ્રદ્ધાલુ બનીને ગુરુએ પાસે સમાધાન મેળવવા માટે પ્રયત્નશીલ રહેવુ પ્રશ્નો અને જવામે સર્વથા સ્પષ્ટ છે