________________
શતક-૧ લું ઉદ્દેશક-૬]
[te
કાણુ અને પછી કાણુ ? એ મુખ્ય પ્રશ્ન છે. ભગવાને ઉત્તર આપતાં જણાવ્યું છે કે~~
લેક અને અલેાક, જીવ અને અજીવ, ભવસિદ્ધિક અને અભવસિદ્ધિ, સ’સાર અને મેાક્ષ, લેાકાન્ત અને અલેાકાન્ત એ જોડલાં એક ખીજાથી પહેલાં પણ છે ને પછી પણ છે. કારણ કે એ બન્ને વસ્તુએ શાશ્ર્વત છે—અનાદિ છે. એટલે અમુક પહેલાં ને અમુક પછી, એમ ન કહી શકાય. જેવી રીતે કુકડી અને ઈંડું. એમાં પહેલાં કણ ને પછી કાણુ ? કુકડી વિના ઈંડું નહિ ને ઈંડા વિના કુકડી નહિ. એવી જ રીતે અધે સમજવુ.
આવી જ રીતે અવકાશાન્તર, વાત, ઘનાષિ, પૃથ્વી, દ્વીપ, સાગર, ક્ષેત્ર, નૈરયિકાદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, દર્શીન, સંજ્ઞા, શરીર, ચેાગ, ઉપયાગ, દ્રવ્યપ્રદેશ, પવા, કામ વગેરે માટે પહેલા અને પછીના પ્રશ્ન સ્પષ્ટ થઈ જાય છે. અર્થાત્ જે વસ્તુએ અનાદિ છે, એના માટે પહેલા અને પછીના ક્રમ કહી શકાય જ નહિં ૧૯
મૈં ૧૯ ભગવાન મહાવીર સ્વામીને શહ' નામના અણગારઅ તેવાસી હતા તે પરોપકારશીલ, ભાવમાવના સ્વામી, વિનયવાન, (વિશેષણ નયતિ–દૂરીકરેાતિ રાગાદિ શત્રુન્ સ વિનય”) કષાયેાથી મુકત, તથા શુદ્ધોપયાગથી કપાયેાને પાતલા કરનારા ગુરૂકુલવાસી અને આઠે પ્રકારના મથી રહિતે તે ‘રાહ' નામના અણગાર એકદા ભગવાન મહાવીરના ચરણમા સમુપસ્થિત થયા અને પેાતાના મનમા રહેલી શંકાઓનુ સમાધાન કર્યું. આ બધી વાતે આ પ્રશ્નોત્તરેશમા અત્યન્ત સ્પષ્ટ છે.