________________
શતક-૧ લું ઉદ્દેશક-૬]
[૬૭ આમ જુદા જુદા વિષય સંબંધી પ્રશ્નો છે. આમાંની કેટલીક બાબતે–બલકે આખાય પ્રકરણની બાબતે વૈજ્ઞાનિક છે. સારાંશ એ છે કે –
ઊગતે સૂર્ય જેટલે દરથી લેવાય છે, એટલે જ દૂરથી આથમતો સૂર્ય પણ જોવાય છે. કહેવાયું છે કેસૂર્ય સૌથી અંદરના ભાડલામાં ૪૭૨૬૩ થી કંઈક વધારે ચેાજન એટલે દરથી ઉદયાવસ્થામાં દેખાય છે. અને આથમતાં પણ એટલું જ દૂરથી દેખાય છે. આવી જ રીતે ઊગતો સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશે છે–તપાવે છે, તેટલા જ ક્ષેત્રને આથમતો સૂર્ય પણ પ્રકાશે છે અહિં સૂર્યના તાપથી સ્પર્શાવેલી દિશાએ દ કહેવામાં આવી છે.
સંસારમાં લેક અને અલેક એમ બે પદાર્થો માનેલા છે. આ લોક અને અલેક, એ બે એક બીજાથી કેટલા દૂરકેવી રીતે રહેલા છે, એ સંબધીના પ્રશ્નોથી સ્પષ્ટ થાય છે કે
લકનો અત એ અલકના અને અને અલકનો અંત - એ લોકના અંતને સ્પર્શે છે. અને તે છે એ દિશાઓમાં સ્પર્શાય છે આમ બેટ છેડે સમુદ્રના છેડાને, સમુદ્રને છેડે બેટના છેડાને, પાણીને છેડે વહાણના છેડાને અને વહાણને છેડો પાણીના ઇંડાને સ્પશે.
આ વિષય આ પ્રશ્નોની વૃત્તિમાં સારી રીતે સમજાવ્યું છે, ત્યાંથી જોવાની ભલામણ છે.
હવે ક્રિયા વિચારમાં જણાવવામાં આવ્યું છે કે–જીવે દ્વારા પ્રાણાતિપાતાદિ ક્રિયા કરાય છે, તે ક્રિયા નિઘાતવડે -છ દિશાને અને વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ–ચાર કે પાંચ