________________
ભગવતીસૂત્ર સારસંગ્રહ
વાણ ચિંતશદિ સંબંધી–– ભવનવાસીઓનું અને વ્યંતરનું સમયાનપણું છે, પણ તિષ્ઠાદિનું તેમ નથી. તિષ્ઠાદિના ૧૦ ભેદ છે,
તિષ્કને એક જ તેલેશ્યા હોય છે. તેમને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે.
વૈમાનિકને તેલેશ્યાદિ ત્રણ લેશ્યાઓ હોય છે, અને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. સૂર્યનું દેખાવું
આ ઉદેશકમાં સૂર્યના દેખાવાની, સૂર્યના પ્રકાશક્ષેત્રની અને આથમવાની લંબાઈ કાન્ત–અલકાન્તની સ્પર્શના, જી દ્વારા કરાતી ક્રિયાઓને વિચાર, લેક અને અલંકાદિમાં પહેલું કેણ ને પછી કેણ? લેક સ્થિતિના પ્રકારે અને સૂક્ષ્મ અપકાયને વિચાર.
ભેગવવા માટે હોય છે. વૈક્રિયશરીરધારી દેવતાઓ પાસે ઘણી મોટી શક્તિઓ હોય છે. પણ તે એયે શક્તિ મોક્ષ અપાવવા માટે સમર્થ નથી.
આહારક શરીર જે ઔદારિક અને ક્રિયની અપેક્ષાએ સૂમ હોય છે, તે ઉપયોગવત, અપ્રમત્ત એવા સંયમધારી ચતુર્દશ પૂર્વ ધારીને જ હોય છે. તેઓ સશય નિવારણાર્થે આ શરીર ધારણ કરે છે.
સઘયણ એટલે હાડકાઓની રચના અને સંસ્થાન એટલે શરીરની સુંદરતા. કેવળજ્ઞાન મેળવવા માટે પ્રાય કરીને વજઋષભનારાચ સંઘયણની આવશ્યકતા હોય