________________
શતક-૧ લું ઉદ્દેશક-પ]
[૬૫
આહારક, તૈજસ્ અને કાર્માંણુ મનુષ્યાને છ એ સ`ઘયણુ, છ એ સંસ્થાન અને છ’એ લેશ્યાએ હાય છે.
મનુષ્યાને જ્ઞાન પાંચ હેાય છે • આભિનિષેાધક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપવજ્ઞાન અને કેવળજ્ઞાન.
૭
મૈં ૧૭, પાચ શરીરમાંથી છેલ્લા એ શરીરા સૂક્ષ્મ હાય છે અને વાત્માની સાથે અનાર્દિકાળથી સબધવાળા છે, લેાઢાના ગાળામાં જેમ અગ્નિ પ્રતિ અણુ પ્રવેશ કરે છે. તેમ પ્રતિ સમયે કરાતાં કમેમાં પણ આત્માના પ્રત્યેક પ્રદેશમાં ચાટેલા છે. તે અન તાન ત કર્માંનો સમૂહ જ કાણુ શરીર કહેવાય છે જે અત્યન્ત સૂક્ષ્મ અને અદૃશ્ય છે છતા પણ તેમા અનત શક્તિ રહેલી હોવાથી જીવાત્માને એક ભવમાંથી ખીજા ભવમા રખડાવે છે. જે સમયે પહેલાના ભવ છોડીને આ જીવ ખીજો ભવ લેવાને માટે માની કુક્ષિમાં આવે છે. તે જ સમયે શુક્ર અને રજનો ‘આહારપર્યાસિ’દ્વારા આહાર રૂપે ગ્રહણ કરે છે અને એજ શક્તિ વડે ગ્રહણ કરાયેલા આહારને તૈજસ શીર દ્વારા પચાવે છે માટે આ બન્ને શરીરે સૂક્ષ્મ અનાદિકાલીન છે
જ્યારે ઔદારિક શરીર જેમાં હાડ, માસ, ચરબી, મૂળ, મૂત્ર તથા પરસેવા વગેરે હોવાના કારણે ભાગ્ય છે કેમકે કરેલા કર્મા તે ભોગવવાં માટે શરીર ધારણ કરવુ પડે છે. આ શરીર ઉદારતત્ત્વાથી સભર છે. તેથી કોઇક સમયે ઘટે છે, વધે છે તદુરસ્ત તથા રોગિષ્ટ બને છે. કર્માંતે ખાધતા પણ આવડે છે અને તેનાં મૂળીયા સથા બાળીને ખાખ કરતાં પણ આવડે છે માટે મેક્ષ મેળવવા માટે આ ઔદારિક શરીર જ આપણા માટે ઉપકારક છે.
વૈક્રિય શરીર કે જેમા હાડ, માસ નથી હોતા તે પુણ્યકર્મી દેવતાઓને પુણ્યકમ્ ભાગવવા માટે અને પાપક નારકોને પાપ