________________
૬૪]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
પૃથ્વીકાયિકોનાં શરીરસંઘાતરૂપે સારા અને ખરાબ બન્ને પ્રકારનાં પગલે પરિણમે છે. વળી તેઓ હડ સંસ્થાનવાળા છે, એ વિશેષતા છે. તેમને વેશ્યાઓ પણ ચાર છે. તેઓ નક્કી મિથ્યાદષ્ટિ છે. તેઓ જ્ઞાની નથી પણ અજ્ઞાની છે. બે અજ્ઞાન જ હોય છે. તેઓ કેવળ કાયયોગી છે. આવી જ રીતે અપ્રકાયિક જીનું પણ જાણવાનું છે.
વાયુકાદિકનાં ચાર શરીર કહ્યાં છે –ઔદારિક, વૈકિય, તૈજસ અને કામણ.
વનસ્પતિકાયિકે પૃથ્વીકાયિકની માફક જાણવા. વિકલેન્દ્રિય (બે ઇન્દ્રિય, તેઈન્દ્રિય, ઐરિન્દ્રિય)ની સ્થિતિ પૃથ્વીકાયિકાદિના જેવી જાણવી. વિશેષ એ કે તેમનામાં તેજલેશ્યા હિતી નથી. તેઓ સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિવાળા હોય છે. તેઓ જ્ઞાની અને અજ્ઞાની પણ છે.
જેઓ જ્ઞાની છે, એમને બે જ્ઞાન હોય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, જે અજ્ઞાની છે તેમને બે અજ્ઞાન હોય છે ? મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. તેઓ વચન ગી અને કાય ચોગી હોય છે, પરંતુ મને યેગી નથી.
પંચેન્દ્રિય તિર્યાની સ્થિતિ નારક સૂત્ર (જી)ની માફક સમજવી. વિશેષતા એ છે કે—એમને ચાર શરીર હોય છે? ઔદારિક, વૈકિય, તેજસ અને કાર્પણ તેમને છીએ સંઘયણે હેાય છે. અને સંસ્થાને તથા લેશ્યાઓ પણ છીએ વાય છે.
મનુષ્યની સ્થિતિમાં– મનુષ્યને પાંચ શરીર હોય છે દારિક, વૈયિ,