________________
J
૬]
ભગવતીસૂત્ર સારંસંગ્રહ
ભવધારણીય શરીર અને ઉત્તર વૈક્રિય શરીર અને હુડક સંસ્થાનવાળાં કહ્યાં છે.
દુ
F ૧૬. નરકભૂમિઓ એક બીજાની નીચે નીચે એમ સાત જ છે. જે સ્થળે આપણે બેઠા છીએ ત્યાથી એક લાખ એંશી હજાર યેાજન જાડાવાળી પહેલી નરકમ છે. ઉપર અને નીચેથી એક એક હજાર ચેાજન છેાડીને બાકીના ૧૭૮૦૦૦ ચેોજનવાલી નરભૂમિમાં એક મહેલના માળાની જેમ ૧૩ પડેલ (પ્રસ્તર~માળા) છે અને તેમાં ૩૦ લાખ નરકાવાસે છે . એટલે કે પહેલી નરકભૂમિમાં ઉત્પન્ન થનારા નારકી જીવેને પ્રાય કરીને ૩૦ લાખ સ્થાન (આવાસા) છે. સાતે ભૂમિમાં પ્રાય રીતે ૮૪ લાખ આવાસે છે.
ધન્યથી પહેલા નારકવાની જે દશહજાર વર્ષની આયુષ્યમર્યાદા છે, તે ૧૩ પ્રસ્તરમાંથી પહેલા પ્રસ્તરને અનુલક્ષીને છે તેમની એછામા ઓછી ૧૦ હજાર વર્ષની ઉમ્ર હોય છે. તેમાં કોઇની ૧૦ હજાર વર્ષ ઉપર એક–એ–ત્રણ યાવત્ અસ ખ્ય સમય -સુધીની વધારે પણ ઉમ્ર હોય છે. તે બધા ખાસ કરીને ક્રોધેાપયુક્ત જ હાય છે, એટલે કે નારક જીવાને ક્રોધસત્તા વધારે હોય છે- પાપકી હોવાથી નારકવા અનિષ્ટ, અકાત, અપ્રિય, અશુભ અને અમનેાજ્ઞ પુદ્ગલાના શરીર સંધાતવાલાજ હોય છે. એટલે કે તે ઇવેના શરીર ઈષ્ટ નથી હોતાં, મનોહર નથી હોતા, પ્રિય નથી હાતાં, કુભ હૈાતાં નથી અને મનોંન હોતા નથી
→
ht
સમ્યગ્દર્શનને સાથે લઇને જે વા નરકમાં ગયા છે. તેમને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે, અને સની અથવા અસ ની અવસ્થામાથી મિથ્યાત્વને લઈને જે નારક બન્યા છે, તેમને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન હોય છે.