________________
''
શતક-૧ લું ઉદ્દેશક-પી
[૬૧
આવ્યા છે. સ્થિતિ, અવગાહના, શરીર, સંહનન, સંસ્થાન, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, એગ અને ઉપગ.
આ દશ પ્રકારનાં સ્થિતિ સ્થાને પૃથ્વી આદિ આવાસોમાં કેટકેટલાં છે, એ બતાવ્યું છે. સંક્ષેપમાં તે આ પ્રમાણે છે.
એક એક નિરયાવાસમાં રહેનારા નૈરયિકેની ઉમર ઓછામાં ઓછી દશ હજાર વર્ષની છે.
એ નિરયાવાસમાં રહેનારા નરયિકે કોપયુક્ત, માનપયુક્ત, માપયુક્ત, અને લેભપયુક્ત છે કે કેમ ? આના ઉત્તરમાં બહુ વિસ્તારથી ભાંગ બતાવવામાં આવ્યા છે, તે. ત્યાંથી જોઈ લેવા.
આ પછી અવગાહના સ્થાન બતાવવામાં આવેલ છે. અર્થાત્ એ રયિકનાં અવગાહના સ્થાનો અસંખ્યય છે. ઓછામાં ઓછી અંગુલના અસંખ્યય ભાગ જેટલી અવગાહના તે એક પ્રદેશાધિક, બે પ્રદેશાધિક–એમ યાવત્ અસંખેયપ્રદેશાધિક જાણવી.
નરયિકેને ત્રણ શરીરે બતાવવામાં આવ્યા છે વૈકિય, તૈજસ અને કાર્પણ. , નિરયિકને શરીર-સંઘયણ નથી હોતું. તેમનાં શરીરમાં હાડકાં, નસ અને સ્નાયુ નથી હોતા. અને શરીર–સંઘાતનપણે જે પુદ્ગલે પરિણમે છે, તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ અને અમનેણ હેાય છે. " નૈરયિકનાં શરીરના સંસ્થાનનાં સંબંધમાં કહેવાયું છે. કે-નરયિકોનાં શરીરો બે પ્રકારનાં છે. ભવધારણીય અને ઉત્તર, વૈક્રિય. ભવ ધારણુય એટલે જીવે ત્યાં સુધી રહેનારું શરીર