________________
૬૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ આ સાતે પૃથ્વીઓમાં ગરકાવાસે છે. તેની સંખ્યા -જુદી જુદી છે, તે આ પ્રમાણે –
રત્નપ્રભામાં ૩૦ લાખ, વાલુકાપ્રભામાં ૧૫ લાખ, ધૂમપ્રભામાં ૩ લાખ, શર્કરા પ્રભામાં ૨૫ લાખ, પંકpભામાં ૧૦ લાખ, તમઃ- પ્રભામાં ૯૯૫ હજાર અને તમસ્તમઃ -પ્રભામાં ૫ , આવી રીતે અસુરકુમારના આવાસ
અસુકુમારના ૬૪ લાખ, નાગકુમારના ૮૪ લાખ, સુવર્ણકુમારના ૭૨ લાખ, વાયુકુમારોના ૯૬ લાખ અને દ્વીપકુમાર, દિકુમાર, ઉદધિકુમાર, વિધુત્કુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર આ છએ યુગલકના ૭૬ લાખ આવાસ છે. પૃથ્વીકાયિકાદિનાં આવાસ
- પૃથ્વીકાચિકેના અસંમેય લાખ આવાસે કહ્યાં છે અને એજ -પ્રમાણે તિષિકનાં પણ અસંમેય લાખ વિમાનાવાસો છે. ' સૌધર્માદિ કપિમાં અનુક્રમે ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ 1 લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦ હજાર, ૪૦ હજાર વિમાનાવાસ છે. સહસ્ત્રાર દેવલોકમાં ૬ હજાર, આનત-પ્રાકૃતમાં ૪ સે, આરણ–અશ્રુત્તમાં ૩ સે. ૧૧૧ વિમાનાવાસ- અધસ્તનમાં, -૧૦૭ વચલામાં અને ૧૦ ઉપરનામાં છે. અનુત્તર વિમાને -પાંચ જ છે. દશ સ્થાને
પૃથ્વી વગેરે જીવાવાસમાં દશ પ્રકારનાં સ્થાને કહેવામાં