________________
શતક-૧ હું ઉદ્દેશક–૪]
પુદ્દગલ છદ્મસ્થ
હવે છદ્મસ્થાદિના સંબધમાં વાત એમ છે કે છદ્મસ્થ મનુષ્ય કેવળ સંયમથી, કેવળ સંવરથી, કેવળ બ્રહ્મચર્ય થી અને કેવળ પ્રવચન માતાથી સિદ્ધ-બુદ્ધ યાવત્ સર્વ દુઃખાના નાશ કરનાર થયે નથી, થતા નથી. કારણ કે સિદ્ધ, યુદ્ધ, મુક્ત તેા તે જ થઈ શકે છે કે—જે, અતકર છે, અતિમ શરીરવાળા છે, તેએ ઉત્પન્ન જ્ઞાન–દનધર, અરિહંત, જિન કેવલી થયા પછી જ સિદ્ધ થાય છે. અને તેજ પુર્ણ કહેવાય છે. લઈને તિભાવ રૂપે અર્થાત્ રૂપાન્તર અવસ્થાને પામી શકે છે પરન્તુ સર્વથા નાશે અવસ્થાને પામતુ નથી
[૫૭
.
4
>
'સત્ ' સર્વથા નાશ પામતુ નથી
જે પ્રલયકાળે સસારને સથા નાશ માને છે. તેમને હિતશિક્ષા આપતા દેવાધિદેવ ભગવાને કહ્યું કે પરમાણુએ ભૂતકાળમાં હતાં, અત્યારે છે અને ભવિષ્યકાળે પણ રહેશે. બેશક, સામગ્રીવશથી તેઓનુ રૂપાન્તર થયા કરે છે જેમ માટીના પીંડમાથી કુંભારના પ્રયત્ન વિશેષથી માટલું બને છે અને પાછુ ફૂટે ત્યારે ઠીકરા રૂપ થઇને પાછુ સમય જતા માટી દ્રવ્ય રૂપે પરિણમે છે. કેમકે માટી દ્રવ્ય ‘ સત્ ' છે, ગમે તેવા પ્રલયકાળમા પણ રૂપાન્તરને પામતુ તે
F
>
પ્રજ્વલિત દીપક પદાર્થના સહવાસથી તામસ પુદ્ગલા ( અ ધકારના પુદ્ગલે ) પણ પ્રકાશિત થઈને સૌને પ્રકાશ આપે છે. અને પાછા પ્રકાશિત થયેલા પુદ્ગલાનુ અમુક પ્રયત્નથી દીપક ઓલવાઈ જતા આ ધકાર રૂપે પરિણમન થઈ જાય છે. જે તામસ પુદ્ગલા છે તે તૈજસ પણ બને છે અને જે તૈજસ પુદ્ગલા અત્યારે દેખાય છે, તે તામસ રૂપે પણ પરિણમે છે.
'