________________
શતક-૧ ઉદ્દેશક–૪]
[૫૫
તેમાં વિવરણકારે વીર્યના અથ પ્રાણી કર્યાં છે. અર્થાત્~~~ જ્ઞાનાવરણીય, ચક્ષુરિન્દ્રિય જ્ઞાનાવરણીય, ઘ્રાણેન્દ્રિય જ્ઞાનાવરણીય, રમનેન્દ્રિય જ્ઞાનાવરણીય અને સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય આ પાંચે ભાવેન્દ્રિય જાણવી.
કેમકે એકેન્દ્રિય જીવોને જીભ, નાક ચક્ષુ અને કાન આ ચારે વ્યેન્દ્રિયેા નહી હોવાથી જેમ દ્રવ્યેન્દ્રિય કર્માનું આવરણ કર્મ ઉદયમા છે, તેમ લબ્ધિ અને ઉપયેગ રૂપ ભાવેન્દ્રિયાનુ પણ આવરણ પ્રાય. કરીને હેાય છે. ચર્ચાપ બકુલ આદિ વૃક્ષામા ભાવેન્દ્રિયાના અસ્પષ્ટરૂપે પણ અનુભવ જણાય છે તેા પણ દ્રવ્યેન્દ્રિયાત અભાવ હોવાથી તે વનસ્પતિ ૫ ચેન્દ્રિય તરીકે સખાધાતી નથી આ પ્રમાણે એ ઇન્દ્રિય જીવાને ઘ્રાણ, ચક્ષુ અને કાનને અભાવ હાવાથી તદ્વિષયક જ્ઞાનનુ પણ આવરણ સ્પષ્ટ છે
તેન્દ્રિય વેને ચક્ષુ અને ફોન તથા ચતુરિન્દ્રિય જીવાને .કાનનો અભાવ હાવાથી તવિષયક જ્ઞાનનું પણ આવરણ છે.
વ્યેન્દ્રિયા પ્રાપ્ત થયે છતે પણ તે તે ઈન્દ્રિયોનો તેવા પ્રકારે રાગ પ્રાપ્ત થતાં પણ ઇન્દ્રિયાવરણીય કર્માંનો પ્રાયઃ કરીને તારતમ્ય જોગે આવરણ આવી જાય છે જેમકે કુષ્ટ આદિ ચામડીના વ્યાધિના કારણે સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય પ્રાય ઉદયમા આવે છે. આ પ્રમાણે બધી ઇન્દ્રિયામા જાણી લેવુ
પંચેન્દ્રિય હાવા છતા પણ જાય ધ અથવા અમુક ઉમ્ર થયે “તે આવેલ અધત્વ કે અધિરત્વ પણ તે તે ઇન્દ્રિયાના આવરણને મુચવે છે.
આ પ્રમાણે જેમ આપણે જ્ઞાનાવરણીય કર્મનો રસાદય જાણી રાયા છીએ તેમ ખીજા કર્માનો રસાય પ્રજ્ઞાપના સૂત્રના ૨૩મા પથી જાણી લેલું.