________________
શતક-૧ ઉદ્દેશક-૪]
[પર કેટલુંક વેદાય છે અને કેટલુંક નથી હોતું. હાડકા માટે, મજજા માટે અને શુક્ર ધાતુ માટે નિર્ણત થઈ જાય છે ખાધેલા બધાએ આહારનું લેહી બનતું નથી યાવત શુક્ર બનતું નથી. પરંતુ લોહીને એગ્ય પગલોનું લેહી બને છે અને આકીને ખાધેલે આહાર જે રસરૂપે બનેલું છે, તે વિષા, મૂત્ર, પરસે, નખ, બાલ તથા નાક, કાન અને આંખના મેલ દ્વારા બહાર નીકળી જાય છે
તે જ પ્રમાણે બધાયેલા કર્મોનું ફળ આપવા માટે સ્વભાવ પણ ત્યારે જ (કર્મ બાંધતા સમયેજ) નિશ્ચિત થઈ જાય છે.
ત્યારપછી આત્માના વિશે પ્રકારે એટલે સમ્યજ્ઞાન પ્રત્યે દેશ–પ્રદેપ, જ્ઞાન અને જ્ઞાનીની નિ દા–તિરસ્કર, ગુરૂને અપલપ, જ્ઞાનના ઉપકરણોની આશાતના વગેરે કારણોથી બાધેલા કર્મોનું ઉત્તરોત્તર પરિણામ વધતું જ જાય છે. ;
આ પ્રમાણે સામાન્ય અને વિશેષ અધ્યવસાયેથી બાંધેલા કર્મોના વિપાક (ફળ)ની પ્રાપ્તિ સમયે ઉદયમાં આવેલાં, - પારકાથી ઉદયમાં લાવેલા, અને સ્વપર નિમિત્તને લઈને ઉદયમાં આવે છે.
કેટલાક કર્મો અમુક ગતિને આશ્રીને વિશેષ પ્રકારે ઉદયમાં આવે છે. જેમકે નરકગતિને આંશ્રીને અસાતવેદનીયર કર્મ ઉદયમાં આવે છે કેમકે તે અને અસાતકર્મ (અસાતા વેદનીય) જેટલે તીવ્ર હોય છે, તેટલે તિર્ય ને હોતે નથી ઉત્કૃષ્ટ સ્થિતિથી આધેલા કર્મોમાં રસ પણ તીવ્ર હોય છે. જેમ અમુક ભવને આશ્રીને મિથ્યાત્વની તીવ્રતા હોય છે.
- મનુષ્ય અને તિર્યં ચ અવતારમાં નિદ્રા નામનું દર્શનાવરણીય'કર્મ વિશેષ પ્રકારે ઉદયમાં હોય છે. યદ્યપિ દેન' તથા નારકને