________________
પર
ભગવત્તીત્ર સારસ’ગ્રહ
એમાં પ્રદેશકમ અવશ્ય વેદવુ પડે છે, અને અનુભાગકમા
પાતેજ કર્મના કર્તા બને છે.
જીવાત્માના પ્રતિપ્રદેશે ચારે ધાતી કમાંની જેરજ ચાંટેલી છે, તે ક્ષીણધાતી વળીને છેાડીને બધાય જીવાને તે કર્મો વેદવા જ પડે છે, જ્યારે આયુષ્ય ક, નામ ક, ગોત્ર કર્યું અને વેદનીય ક સંસારના ચરમ સમય સુધી કેવળીભગવાને પણ વેદવા પડે છે.
f
રાગ-દ્રેશ વશ જીવાત્માએ બાંધેલા અર્થાત્ કર્મ રૂપે પરિણમેલા આત્માના પ્રદેશો સાથે એકાકાર થયેલા, વધારે ગાઢતર એકાકાર થયેલા, અખાધાકાળને છેડીને ઉત્તર સમયે વેદનને યોગ્ય નિષિક્ત થયેલા, આગળ આગળ પ્રદેશ હાનિ અને રસવૃદ્ધિ દ્વારા સ્થાપિત ચએલા, સમાન જાતીય પ્રકૃતિમાં સક્રમણ થયેલા, કઈંક વિપાક, અવસ્થાને પામેલા, વિશેષ વિપાક સન્મુખી થયેલા, ફળ દેવા માટે તૈયાર થયેલા, સામગ્રીવશ ઉદયમાં આવેલા (જેમ કેરી પહેલા કઈક પાકે છે પછી સામગ્રી વશ વિશેષ પકાવવામાં આવે છે અને પાકી ગયા પછી ખાનારને તૃપ્તિ અને આનંદ આપે છે.) આ પ્રમાણે ક્ર બંધનથી બંધાયેલા જીવા પણ મિથ્યાત્વ આદિને લઇને ફરી ક્રી કર્માંને ઉપાર્જન કરે છે
T
યદ્યપિ જ્વાત્મા પ્રતિસમય જ્ઞાન દર્શનના ઉપયોગવાળા હાવા છતાં પણ જ્યારે સામગ્રીવશાત્ રાગ તથા દેવની લેશ્યાવૃદ્ધિ પામે છે ત્યારે કર્મોનુ બંધન થાય છે.
જે સમયે ' કર્યાં બ ધાય છે, તે જ સમયે- અધાતા કવણાના પુદ્દગલાને ગ્રહણ કરતા આ જીવ અનાભોગિક વીર્ય (આત્મિકપરિણામેા) વડે જ્ઞાનાવરણીય આદિ કર્માંતે જૂદા જૂદા સ્થાપન કરે છે, જે પ્રમાણે આપણે આહાર કરતા હાઇએ છીએ ત્યારે જ, માધેલા આહારમાંથી જ અમૂક પુદ્ગલા લેાહી માટે, માંસ માટે,
-