________________
-
- -
-
-
-
૧૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ તિર્યંચ, મનુષ્ય અને દેવના જીવનો મોક્ષ થતો નથી. અહિં જોઈ લઈએ.
સગ્રહનયની માન્યતા આવા પ્રકારે છે કે – કેઈને પણ ગમતો નહિં હોવાના કારણે કોઈ અપ્રીત્યાત્મક છે અને પારકાના ગુણ સહન નહિં થવાના કારણે માન કપાય પણ અપ્રીત્યાત્મક હોય છે. માટે આ બન્ને કોલ અને માન દેવરૂપે જ છે. જ્યારે આત્માને ગમતું હોવાથી લેભ કપાય અને પારકાને ઠગવાર આત્માને અભિલાપિત હોવાથી માયા કપાય. આ પ્રમાણે લેબ અને માયાનો સમાવેશ રાગમાં થાય છે.
આજ વાતને વ્યવહારનય આમ કહે છે કે–પરઉપઘાતને માટે માયા કષાયનો પ્રયોગ થાય છે, અને તે જ વૃત્તિના અભાવમાં બનતો નથી માટે “માયાનો દેશમાં અતર્ભાવ થાય છે. ક્રોધ અને માનતો અપ્રત્યાત્મક હોવાથી દેવ જ છે. જ્યારે લેભ કરાય ન્યાય–નીતિના સ્વીકાર પૂર્વક અર્થ પ્રત્યેની મૂચ્છ પપઘાત વિનાની હોવાથી “રાગ”માં સમાવિષ્ટ થશે આ પ્રમાણે આ નયના મતે કોધ, માન, માયા દેપરૂપે છે અને લેભ રાગરૂપે છે. - જ્યારે ઋજુત્રનય આમ કહે છે કેકધ' કપાય અપ્રિયાત્મક હોવાથી પોપઘાતી છે, માટે તેનો દેશમાં સમાવેશ ચશે, પણ શેષ જે માન, માયા અને લેભ છે તેમના બે બે ભેદ પડે છે જેમકે–પિતાના ગુણોનું બહુમાન સૌને ગમતું હોવાથી અહંકારના ઉપયોગ સમયે માન કપાય પ્રીત્યાત્મક હોવાથી રાગરૂપે બને છે, પણ માત્સર્ય વગેરેના કારણે પારકાના ગુણે પ્રત્યે દ્વેષનો ઉપયોગ હોવાથી માન કષાય અપ્રીત્યાત્મક બને છે.
પારકાના દ્રવ્યનું ગ્રહણ કરવાની ચિંતા સમયે માયા પણ પ્રીત્યોત્મક હોય છે. અને પારકાને ઠગવા સમયે આત્માના પરિણામે