SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ' શતક–૧ હું ઉદ્દેશક-૪] સ્થાનકમાં જવુ. મેહનીયક જ્યારે ઉદયમાં આવેલુ હોય ત્યારે જીવ અપક્રમણ પણ કરે. અને તે ખાલવીયતાથી અને હાય છે. આ ન્યાયે ગુણી એવા આત્માનાં જ્ઞાન દર્શન ગુણા હેાવાથી આત્માં અને નાન અપેક્ષાએ એક જ છે ' [૪૭ યંત્ર યંત્ર જ્ઞાન (નૈતન્ય) તંત્ર, તંત્ર કવિ:। યંત્ર चैतन्य नास्ति स जीवो न भवति परन्तु अंजीवोऽस्ति यथा घटपटादि पौद्गलिकपदार्था ।" આ કથનને અનુસારે જીવ જ્યારે ચેતના લક્ષણથી લક્ષિત છે ત્યારે જીવને જ્ઞાનદર્શનના અભાવ હાય છે. આમ મનાય જ કેવી રીતે ? આ બન્નેમા પણ જ્ઞાન પ્રધાન છે, જેના પ્રભાવથી સ પૂર્ણ શાસ્ત્રોના વિષયની વિચાર પર પરાની પ્રવૃત્તિ સુલભ અને છે. અનાદિકાળથી પરિભ્રમણ કરતા જીવાત્માને જે ઉચ્ચ-ખાનદાન આજાતિ, આ સસ્કૃતિ, ૫ ચેન્દ્રિયપટુતા અને ધાર્મિક–સંસ્કારા વગેરેની લબ્ધિ પ્રાપ્ત થાય છે, તે સમ્યગ્નાનને આભારી છે. સ પૂર્ણ કર્મોથી મુક્ત થયેલા કેવલી ભગવતને પણ સર્વ પ્રથમ નાનાપયોગ જ હોય છે, અને ખીજી ક્ષણે દર્શનાયાગ હાય છે. માટે જે કર્માંના કારણે આ નાનક્તિ આવૃત્ત થાય છે તે જ્ઞાનાવરણીય કતે સૌથી પ્રથમ મૂક્યુ છે. જ્ઞાનાપયેાગથી ચુત થયેલે જીવ દાપયેાગમાં સ્થિર થાય છે. આ શક્તિ જેનાથી ઢકાય તે દનાવરણીય કેમ ખીજા નખરે જ હોઈ શકે આ બન્ને માતા ઉદયકાળ જ્યારે વતા હાય છે ત્યારે તારતમ્યભાવે જીવાત્માને સુખદુ ખરૂપ વેદનાનો અનુભવ થાય છે જેમકે-જ્ઞાનાવરણીયક તા પ્રબળ ઉદય વતા હોય છે ત્યારે અરેરે, હું કંઈ પણ જાણત નથી, મને કઇ પણુ આવતુ નથી આમ આ જીવાત્માં ખીજા '
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy